રાકેશભાઈ છેલ્લા ઘણા સમયથી સોમનાથ હાઇવે પર રહીને જે મળે તે ખાઈ તેમના દિવસો પસાર કરવા માટે મજબુર બન્યા છે.
દુનિયા ઘણી મોટી છે અને તેથી જ દુનિયામાં બધા જ લોકોને તેમનું જીવન જીવવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડતો હોય છે. આજે આપણે એક એવા જ વ્યક્તિ વિષે જાણીએ જેઓ રસ્તાઓ પર રહીને તેમના દિવસો પસાર કરવા માટે મજબુર બન્યા છે,
આ વ્યક્તિ સોમનાથ હાઇવે પર રહે છે અને તેમના દિવસો કાઢી રહ્યા છે.આ વ્યક્તિનું નામ રાકેશભાઈ છે તેઓ સોમનાથ હાઇવે પર એક ઝાડ નીચે રહે છે અને ત્યાં જ તેમને જે મળે તે ખાઈ લે છે. આવી શિયાળાની ઠંડી અને બપોરની ગરમીમાં ત્યાં જ બેસી રહીને તેમના દિવસો પસાર કરી રહ્યા છે.
તેઓ છેલ્લા ઘણા સમયથી અહીંયા જ રહે છે અને જો કોઈ ખાવાનું આપી જાય તો ખાય છે નહિ તો ભૂખ્યા જ રહીને તેમના દિવસો પસાર કરે છે.રાકેશ્ભાઈને જો કોઈ ખાવાનું આપી જાય તો તેઓ ખાઈ લે છે નહિ તો અહીંયા બેસીને જ તેમના દિવસો તેઓ પસાર કરે છે.
આખો દિવસ કચરામાં તેઓ બેસી રહે છે અને તેમના દિવસો તેઓ પસાર કરે છે, આમ તેમની સાથે તેમના પરિવારનું પણ કોઈ નથી એટલે તેઓ આવી જ રીતે તેમના દિવસો પસાર કરે છે તેમની સાથે પરિવારનું જો કોઈ હોત તો આવા દિવસો તેમને ના જોવા પડ્યા હોત.
તેઓને કઈ યાદ પણ નથી કે તેઓ ક્યાંના રહેવાસી છે અને છેલ્લા ઘણા મહિનાઓથી આવી અવાવરું જગ્યા પર રહે છે અને તેમના દિવસો પસાર કરવા માટે મજબુર બન્યા છે. આજે તેમનું સાથે તેમનું કોઈ હોત તો આવા દિવસો ના જોવા પડ્યા હોત.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
આવા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા માટે આ નંબર પર કોલ કરો-૭૬૯૦૦૧૧૯૦૦, ૭૬૦૦૯૦૦૩૦૦.