ગુજરાતમાં કોરોના કેસોમાં ઘટાડો જોવા મળતા લોકોમાં એક આશાનું કિરણ જાગ્યું

વાત કરીએ ગુજરાતમાં કોરોના કેસોની તો સતત વધી રહેલા કોરોના કેસોની ગતિ ધીમી પડી રહી હોય એવી માહિતી લાગે છે. અગાઉ જે કોરોના કેસો હજારોની સંખ્યામાં વધી રહેલા કેસો હવે ઓછા થઇ રહ્યાં છે.

ગઈકાલે કોરોના 14296 કેસો નોંધાયા હતા જેના થોડા ઘણા અંશે ઘટાડો જોવા મળી રહ્યો છે. વાત કરીયે રશી કરણની તો ૨ લાખ જેટલા લોકોનું રસીકરણ થઇ ગયું છે.

છેલ્લા બે દિવસથી કોરોનાની ગતિ ધીમી પડતા લોકોમાં એક આશાનું કિરણ જાગ્યું છે. રાજ્યમાં કોરોના કેસોનો કુલ આંક 5 લાખને પાર પહોંચી ગયો છે. એમાંથી 3 લાખ લોકો કોરોનાને માત આપી ચુક્યા છે.

રાજ્યોનો રિકવરી પણ ઘટીને 74 ટાકા થઇ ગયો છે. અત્યાર સુધી 6 હાજર લોકોના મોત પણ થઇ ગયા છે અને રાજ્યમાં અત્યારે લગભગ 2 લાખ જેટલા એક્ટિવ કેસો છે એમાંથી 412 લોકોની હાલત ખુબજ ગંભીર છે.

અમદાવાદ 5679 કેસ નોંધાયા છે. સુરતમાં 1876 કેસો નોંધાયા છે. દેશના બીજા મોટા શહેરોમાં પણ કોરોનાની ગતિ ધીમી પડવાના સમાચાર સામે આવી રહયા છે. સારેરાશ દરરોજ આતવા કેશોમાં હવે ઘટાડો જોવા મળી રહ્યો છે. કોરોના કેસોની ગતિ ધીમી પડતા લોકોના મનમાં એક આશાનું કિરણ જાગ્યું છે.

error: Content is protected !!