એક ડાલાએ રાહત દારીને અડફેટમાં લેતા ઘટના સ્થરે જ કમકમાટી ભર્યું મોત, ઓમ શાંતિ….
હાલમાં લોકો એક બાજુએ કોરોનાની મહામારીની સામે જજુમી રહ્યા છે અને તેની સાથે સાથે માર્ગ અકસ્માતોની સંખ્યા પણ વધી રહી છે,દિવસે અને દિવસે કેટલાય લોકો આવી રીતે માર્ગ અકસ્માતનો શિકાર બની રહ્યા છે.તેવી જ રીતે હાલમાં ગુજરાતના નડિયાદનો છે જ્યાં એક રાહતદારીને એક પીક અપ ડાલાએ ટક્કર મારતા આ ભાઈનું ઘટના સ્થરે જ કમકમાટી ભર્યું મોત થયું હતું.
આ ઘટના નડિયાદના સાઈબાબાનગર થી મેઈન રોડ ઉપર બની છે ત્યાં આ ભાઈ મેઈન રોડ ઉપર આવી રહ્યા હતા અમે તેવામાં આ ભાઈ કોઈ વસ્તુ લેવાની માટે જય રહ્યા હતા અને તેવામાં જ અચાનક આવીને આ પીક આપે ટક્કર મારતા ભાઈનું ઘટના સ્થરે મોત થયું છે.
આ મૃતક ભાઈનું નામ પપ્પુભાઈ નટગોસાઈ છે અને જેમની ઉંમર ૪૦ વર્ષની છે,પપ્પુભાઈ તેમના ઘરનો સામાન લેવાની માટે જઈ રહ્યા હતા અને તેવામાં આ ઘટના ઘટી હતી .
જયારે આ બનાવ બન્યો ત્યારે ત્યાંના સ્થાનિકોએ એવું જણાવ્યું હતું કે,આ ભાઈ રસ્તાની બાજુમાં જઈ રહ્યા હતા અને તેવામાં જ એક પીક અપએ ટક્કર મારીને ત્યાંથી રફ્ફુ ચક્કર થઇ ગઈ હતી અને આ ભાઈને અહીંયા આવી હાલતમાં જોયા હતા
તો તેમનું તો ઘટના સ્થરે જ કરું મોત થઇ ગયું હતું.ત્યારબાદ આ બચાવ માં આવેલ સ્થનિકે ૧૦૮ ને કોલ કર્યો હતો અને તે લોકો અહીંયા આવીને જોયું તો આ ભાઈનું મૃત્યુ થઇ ગયું હતું અને તેથી અમે કઈ ના કરી શકીએ ત્યારપછી
આ સ્થાનિકે પોલીસને બોલાવી હતી પોલીસના આવ્યા પછી પોલીસે આ ઘટનાની વધુ માહિતી મેળવી હતી અને તેના પછી લખાણ લઈને મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે સિવિલમાં લઇ જવાયો હતો.