તિરુપતિ બાલાજી મંદિરના પૂજારીના મૃત્યુ પછી તેના ઘરમાંથી નીકર્યા એટલા બધા રૂપિયા કે ગણવા માટે બેન્કમાંથી એક ટીમને બોલાવવી પડી…

ભારત દેશમાં વિવિધ દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે, જેમાં એવા કેટલાય મંદિરો પણ આવેલા છે કે જ્યાં અરબો રૂપિયા દાનમાં આવે છે. તે દાનમાં આવેલા પૈસાઓને ગણવા માટે જ કરોડોના મશીનો લાવવા પડે છે. પણ તમે કોઈ દિવસ એવું વિચાર્યું છે કે આ મંદિરમાં કામ કરવા વારા અને સેવા કરવા વાળા વ્યક્તિઓ અને પુજારીઓ પાસે કેટલી ધન સંપત્તિ હોય છે.

તેવી જ એક ઘટના જે તિરૂપતિ તિરુમાલા દેવસ્થાનમમાં શ્રીનિવાસુલુ નામના એક પૂજારી હતા, તેઓએ મંદિરના ટ્રસ્ટ તરફથી એક મકાન પણ આપવામાં આવ્યું હતું. તેઓ ત્યાં મકાનમાં રહેતા હતા અને તેઓ ભગવાનની સેવા કરતા હતા.

તેઓનું બીમારીને કારણે નિધન થયું હતું. જેથી તેઓના મકાનમાં તાળું મારી દીધું હતું. થોડા સમય સુધી તેમના વારસદારની શોધ કરવામાં આવી હતી પણ કોઈ મળ્યું નહતું, જેથી દેવસ્થાનમની વિજિલિઅન્સ ટીમે આ તાળું તોડીને તેમના મકાનમાં ગયા હતા.

આ મકાનની અંદર બે બોક્સઓ જોવા મળ્યા હતા અને આ બોક્સ ખોલતાની સાથે જ આ ટીમના હોશ ઉડી ગયા હતા. આ ટીમે જયારે પહેલું બોક્સ ખોલ્યું તો ૬,૧૫,૦૫૦ રોકડા અને જયારે બીજું બોક્સ ખોલ્યું તો,

૨૫ કિલોના સોનાના સિક્કાઓ મળ્યા હતા. ત્યારબાદ આ તમામ સંપત્તિને મંદિરે તેની પાસે રાખી લીધી હતી. લોકો હાલમાં એવું જ વિચારી રહ્યા છે કે, આટલા રૂપિયા અને આટલી સંપત્તિ ક્યાંથી આવી.

error: Content is protected !!