આ વ્યક્તિ બાઈક લઈને દુર્ગાષ્ટમીમાં તેમના સાસરીમાંથી પત્ની અને દીકરાને લઈને ઘરે જતા હતા એ વખતે તેમની બાઈકની ટક્કર એક બસ સાથે થઇ જતા માતા-દીકરાની સામે જ વ્યક્તિનું મૃત્યુ થઇ ગયું.

કોઈને કોઈ જગ્યાએ એવા ઘણા માર્ગ અકસ્માતના બનાવો બનતા જ રહે છે અને આ બનાવો બનાવથી ઘણા લોકોના મૃત્યુ થઇ જતા હોય છે. હાલમાં નવરાત્રીનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે અને તેમાં જ ઘણી વખતે એવા દુઃખદ બનાવો બની જતા હોય છે. આજે એક આવા જ અકસ્માત વિષે જાણીએ જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થઇ ગયું હતું. તેમના પત્ની અને તેનો દીકરો બંને ઘાયલ થયા હતા.

આ બનાવ મધ્યપ્રદેશના રતલામમાં જોવા મળ્યો હતો અને અહીંયા સરવાન નજીક બસ અને બાઇકની સામસામે જોરદાર ટક્કર થઇ ગઈ હતી અને તેમાં બાઈક પર હુકુમ સિંહ અને તેમના પત્ની-બાળકો હતા. આ ટક્કર જે વખતે તેઓ તેમની સાસરીમાંથી તેમના ઘરે જતા હતા અને એ જ સમયે સામેથી આવતી બસ સાથે બાઈક અથડાઈ ગઈ હતી.

આ ટક્કર એટલી ગંભીર બની હતી કે જેમાં હુકુમ સિંહનું ઘટના સ્થળે જ મૃત્યુ થઇ ગયું હતું અને તેમના પત્ની, પાંચ વર્ષનો બાળક બંનેને ઘણી ઈજાઓ પહોંચી હતી. આ ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં લઇ જવાય હતા. આ પરિવાર દુર્ગાષ્ટમીના દિવસે અમલીયા ડોલમાં રહેતા પરિવારમાં શોકનો માહોલ બની ગયો હતો. આ બનાવ બની ગયા પછી સ્થાનિકો ભેગા થઇ ગયા હતા.

માતા-દીકરાને તરત જ હોસ્પિટલમાં લઇ ગયા અને પોલીસને આ અકસ્માત અંગે જાણ કરી હતી અને પોલીસને પણ આ બનાવની જાણ થતા ઘટના સ્થળે આવીને આગળની તપાસ ચાલુ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!