૬૦ વર્ષના સસરાને ૩૨ વર્ષની પૌત્ર વધુ સાથે પ્રેમ થયો, પતિને ખબર પડી પછી થયું કંઈક આવું…

પ્રેમ આંધળો છે, આ પ્રેમ-પ્રકરણના એવા કેટલાય કિસ્સાઓ આપણી આજુબાજુએ થતા જ હોય છે. પ્રેમ આંધળો બની જાય છે અને તે નાતી, જાતિ કે ઉંમરનો ભેદ-ભાવ પણ નથી જોતો.

આ પ્રેમના કિસ્સાઓ એટલી હદે શર્મસાર કરતા હોય છે કે જાણીને તમે પણ ગુસ્સે થઇ જશો. એક એવો જ કિસ્સો હાલમાં પ્રકાશમાં આવ્યો છે જેમાં એક ૬૦ વર્ષના સસરાની જોડે તેમના જ દીકરાની ૩૨ વર્ષની વહુને પ્રેમ થઇ ગયો હતો.

આ મામલો રાજસ્થાનના જેસલમેરનો છે, જ્યાં એક પરિવાર હતો અને આ પરિવારમાં ત્રણ લોકો રહેતા હતા. એક પતિ, પત્ની અને આ પત્નીના સસરા. આ પત્નીને એવી શંકા હતી કે તેનો પતિ બીજી કોઈ મહિલાની સાથે અફેર છે,

ત જયારે આ વાત તેના પતિને કરતી તો તેનો પતિ તેની સાથે બોલાબોલી કરી નાખતો હતો. ત્યારબાદ આ મહિલા તેના પતિના આ અફેરની સામે કેટલીય વખતે તેના પતિને કહી ચુકી હતી, પણ તેનો પતિ સુધર્યો નહતો. આ પતિ તેની મહિલાની સાથે બરાબર રીતે વાત પણ નહતો કરતો, પછી આ મહિલા બરાબર કંટારી ગઈ હતી.

ધીમે ધીમે આ પત્નીને તેના ૬૦ વર્ષના સસરાની સાથે જ પ્રેમ થયો અને તેના સસરા પણ એકલા જ હોવાથી તેઓને પણ આ પૌત્રવધુની સાથે પ્રેમ સબંધ બંધાઈ ગયો હતો. આ ત્રાસેલી પત્નીએ અને સસરાએ કોર્ટ મેરેજ કરી લીધા હતા.

જેથી ધીમે ધીમે તેના પતિને ખબર પડી ત્યારે આ પત્નીને અને તેના પિતાને ઘરમાંથી કાઢી મુખ્ય હતા અને તેથી જ આ સસરા અને વહુ બંને બીજે જઈને તેમનું ઘર બનાવીને રહેવા લાગ્યા હતા.

error: Content is protected !!