શું જમાનો આવી ગયો છે… પોતાની 33 વર્ષની પુત્રવધૂને 61 વર્ષનો સસરો ભગાડી ગયો.

પ્રેમમાં અંધ બનેલા પ્રેમીઓના ઘણા કિસ્સાઓ તમે જોયા હશે. કન્નુર શહેર માંથી આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં 61 વર્ષનો વૃદ્ધ વ્યક્તિ 31 વર્ષની મહિલાના પ્રેમમાં અંધ બનીને તેને ભગાડી ગયો છે. આ મહિલા બીજી કોઈ નહિ પણ તેની જ પુત્રવધુ છે. આ ઘટનાની પોલીસ ફરિયાદ થતા પોલીસે આ ઘટનાની તાપસ હાથ ધરી છે.

આ બંને પોતાના શહેરમાંથી ફરાર થઇ ગયા છે. પોલીસની તાપસ કરતા પણ આ બને પ્રેમી પંખીડા હજુ સુધી પોલીસના હાથમાં આવ્યા નથી. પોતાના 61 વર્ષીય સસરા સાથે ભાગી જનાર 31 વર્ષીય પુત્રવધુને બે સંતાનો પણ છે. જેમાં એક 7 અને બીજું 10 વર્ષનું છે આ બને બાળકોને મૂકીને પોતાના જ સસરાના પ્રેમમાં અંધ બનીને તેમની સાથે ભાગી ગઈ છે.

પોતાના સસરા સાથે ભાગી જનારી પુત્રવધુ હોસ્પિટલમાં કામ કરતી હતી એ જ દરમિયાન હોસ્પિટલના જ એક કર્મચારી સાથે તેને પ્રેમ થઇ ગયો હતો બાદમાં તેને તેની જ સાથે લગ્ન કરી લીધા હતા

અને લગ્નના 12 વર્ષ પછી આ મહિલા તેના સસરાના પ્રેમમાં પડી હતી ઘરમાં આ વાતની જાણ થતા ઘરમાં આ બાબતે ઘણા ઝગડાઓ પણ થયા હતા. લોકોએ આ બંનેને ઘણા સમજાવ્યા હતા તો પણ

આ બંનેએ પોતાનો પ્રેમ સબંધ ચાલુ રાખ્યો હતો. આ ઘટના પછી મહિલાનો પતિ તેને પિયરે મૂકી ગયો હતો અને તેના પિયરથી જ આ વહુ અને સસરો ભાગી ગયા હતા. હાલ પોલીસ દ્વારા આ બંનેની શોધખોર કરવામાં આવી રહી છે.

error: Content is protected !!