પતિનો જન્મદિવસ હોવાથી પત્નીએ ફોન કરી વિશ કરી, બીજીવાર પતિએ ફોન ના ઉપાડ્યો અને થયું એવું કે તેમના જીવનની આ છેલ્લી વાત બની ગઈ…

અમદાવાદથી એક ખુબજ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં મહિલાને પત્ની બનાવનું સુખ નસીબમાં જ નથી. પહેલા લગ્નમાં પતિને છૂટાછેડા આપી બીજા યુવક સાથે લગ્ન કર્યા અને પછી થયું આવેલું કે આજે મહિલા એકલી જ રહી ગઈ.

અમદાવાદમાં રહેતા કાર્તિક બેનના પતિ સાથે છૂટાછેડા થઈ જતા. દિપક નામના યુવક સાથે લગ્ન કરી જીવન માંડ્યું.સાતમ આઠમનો તહેવાર હોવાથી કાર્તિકબેન પોતાના પિયર સુરેન્દ્રનગરમાં ગયા હતા.

patino janmdivas hovathi (1)

એવામાં પોતાના પતિ દિપકનો જન્મ દિવસ હતો તો કાર્તિકબેને પોતાના પતિનું સ્ટેસ્ટંસ મૂક્યું અને પછી પતિને ફોન કરીને જન્મદિવસની શુભકામના આપી હતી. પણ તેમને ફોન કાપી દેતા તેમને ફરી ફોન કર્યો પણ દિપક ભાઈએ તેમનો ફોન નહતો ઉપાડ્યો.

કાર્તિકબેનને લાગ્યું કે તેમન પતિએ વ્યસન કર્યું છે પણ તેમને ફોન ના ઉપાડ્યો એ દિવસે ઘણા સબંધીઓએ તેમનો જન્મદિવસ હોવાથી શુભેક્ષાઓ માટે ફોન કર્યો પણ કોઈનો ફોન નહતો ઉપાડ્યો આખરે કાર્તિક બેન અમદવાદ આવ્યા.

patino janmdivas hovathi (2)

ત્યાં આવીને તેમની શોધખોળ કરતા તેમના એક આવાસના ઘર માંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.આ જોઈને કાર્તિક બેન ધ્રુસકે ધ્રસકે રડી પડ્યા હતા. તરત જ પોલીસને આવતાની જાણ કરવામાં આવી હતી.

પોલીસે ઘટના સ્થળે આવીને અજાણ્યા યુવકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. બીજા લગ્ન જીવનમાં પણ પતિનું જન્મદિવસના દિવસે મૃત્યુ થઇ જતા આખા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

error: Content is protected !!