પતિની એક ભૂલથી આખો પરિવાર વેર-વિખેર થઇ ગયો.

જીવનમાં દરેકે દરેક લોકોને ઘણી મોટી તકલીફો પડતી જ હોય છે. હાલમાં એક દુઃખદાયક કિસ્સો છત્તીસગઢના મહાસમુંડથી જોવા મળ્યો છે, અહીંયા એક મહિલાએ તેની ૫ પુત્રીઓ સાથે જીવન ટૂંકાવી દીધું હતું. આ ઘટના બાદ આ વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી.

આ દુઃખદાયક ઘટના મહાસમંડના બેમચા વિસ્તારના શંકર નગર રેલ્વે ફાટક પાસે થઇ હતી. જ્યાં ગુરુવારે સવારે એક પત્નીને તેના પતિ સાથે વિવાદ થયો હતો અને જેથી આ પત્ની તેની પાંચ પુત્રીઓ સાથે તેનું જીવન ટૂંકાવી દીધું હતું.

ત્યારબાદ અહીંયા પોલીસ આવી પહોંચી હતી અને જેમની ઓરખ પોલીસે મહિલાની ઓળખ ઉમા સાહુ તરીકે કરી હતી. જેમની દીકરીઓની ઓરખાણ અન્નપૂર્તન સાહુ , યશોદા સાહુ , ભૂમિકા , કુમકુમ અને તુલસી છે.

પોલીસે તાપસ કરીને જણાવ્યું હતું કે, મહિલા તેના પતિ કેજરામના વ્યસનથી કંટારી ગઈ હતી. જેથી પતિ અને પત્ની વચ્ચે દરરોજ ઝઘડોઓ પણ થતા હતા. બુધવારે સાંજે ફરી એક વાર વાત વિવાદ થયો હતો અને તેથી મહિલા તેના પાંચ બાળકો સાથે ઘરની બહાર નીકળી ગઈ હતી અને આ પગલું ભરી દીધું હતું.

આ વાતની જાણ જયારે આ મૃતકના પાડોશીએ તેમના મૃદેહને અચાનક બહાર પડેલા જોયા એટલે આ મામલે તાત્કાલિક પોલીસને જણાવી દીધું હતું. જેથી પોલીસ આ સ્થળે દોડીને આવી ગઈ હતી અને જેમાં આગળની બધી તપાસ ચાલુ પણ કરી દીધી હતી. આ મામલે આજુબાજુના પાડોશીઓને પણ ખુબ જ દુઃખ વ્યક્ત કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!