પતિ પત્નીએ પોતાના ઝગડાના કારણથી જ ઉભો કરી દીધો ૧૭ કરોડ રૂપિયાનો ધંધો, તેમની કહાની જાણીને સ્તબ્ધ થઇ જશો.
જીવનમાં તમે ઘણા લોકો પાસે સાંભળ્યું હશે કે જે થાય છે એ સારા માટે થાય છે અને જે થશે એ પણ સારા માટે જ થશે. આવું જ કઈ આ પતિ પિતાની સાથે થયું. આ પતિ પત્નીના ઝગડામાં શરૂ કરી એક કંપની અને આજે તે જ કંપની કરે છે.
કરોડ રૂપિયાનું ટર્ન ઓવર.ઇન્દોરના આકાશ અને પ્રિયંકા એકબીજાને શાળાના સમયથી જ જાણતા હતા. તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ.તે બંને અલગ અલગ નોકરીનો કરતા હતા.
તો એક દિવસ આકાશને એક મિટિંગમાં જવાનું હતું અને તેમને પોતાના કપડાં નહતા મળી રહ્યા અને તેમને મોડું થવાથી તે ખુબજ ગુસ્સો થઇ ગયો અને બંને વચ્ચે ઝગડો થયો હતો. વસ્તુઓ ના મળવાના કારણે તેમની વચ્ચે ઝગડાઓ થતા હતા. તો આકાશને આઈડિયા આવ્યો કે એના કરતા તો હું એક એવી વસ્તુ બનાવું કે,
જેનાથી કપડાં અને ઘરની બીજી વસ્તુઓ વ્યવસ્થિત રહે અને તેની માટે જ તેને પોતાના ઘરથી કબાટમાં વસ્તુઓ યોગ્ય રીતે રહે તેવી એક પ્રોડક્ટ બનાવી અને વેચાણ કરવાનું શરૂ થયું. ધીરે ધીરે લોકોને તેમાં પ્રોડક્ટો સારા લાગવા લાગ્યા અને તેમની કમનાઈ દિવસેને દિવસે વધવા લાગી. આ દંપતી હાલ શાર્ક ટેન્ક શોમાં દેખાય હતા.
જેમાં તેમને જણાવ્યું હતું કે તેમની કંપની વર્ષે ૧૭ કરોડ રૂપિયાઉ ટર્ન ઓવર કરે છે, આજે આ દંપતીની કહાની ઘરે ઘરે વાઇરલ થઇ રહી છે. લોકો તેમની કહાનીથી ખુબજ ઇન્સ્પાયર થઇ રહ્યા છે, આ દંપતીએ આ કમ્પની ઉભી કરવા માટે ખુબ મહેનત પણ કરી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.