ભાઈ સાથે કર્યા પ્રેમ લગ્ન પછી બન્યું કંઈક આવું, ઘોર કળિયુગ, પરિવાર જનો એ શું કર્યું જાણો…

હાલ જો કોઈ લવ મેરેજ કરો અથવા તો કાસ્ટથી બહાર જઈને મેરેજ કરે તો પરિવાર અને સમાજ દ્વારા તેનો ખુબજ વિરોધ કરવામાં આવે છે.આવા ઘણા બધા કિસ્સાઓ તમે સાંભર્યા હશે.હાલ ઝારખંડ માંથી એક એવી ઘટના સામે આવી છે કે તેને જાણીને તમે પણ ચોકી જશો.આ ઘટમાંનાં એક પુત્રીએ લવ મેરેજ કર્યા તો એક પિતાએ જીવતી પુત્રીનું તર્પણ કરી દીધું.

આ ઘટનાથી ગુસ્સે ભરાયેલા પિતાએ તેમની પુત્રીની અંતિમયાત્રા કાઢી હતી અને આ અર્થીમાં પુત્રીનું પુતરું મૂકીને તેની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી.પિતાની સાથે માતાએ પણ તેની પુત્રીની અર્થીને કાંધ આપી હતી.

ત્યારબાદ આ પુતરાનો રીતિ રિવાજો મુજબ અંતિમસંસ્કાર કરવામાં આવ્યો હતો.આ ઘટનાની મળતી માહિતી અનુસાર સવિતા નામની છોકરીએ તેનાજ ગામના તેના સાવકા ભાઈ સાથે લગ્ન કરી લીધા હતા.

આ છોકરીના માતાપિતા એ તેને સમજાવવાનો ખુબજ પ્રયાસ કર્યો હતો.પણ આ છોકરી માની ન હતી અને તેને તેનાજ ભાઈ સાથે લગ્ન કરી લીધા અને તેની સાથેજ રહેવાની જીદ પર અડગ રહી હતી.

અને આ આખી ઘટના પોલીસ સ્ટેશને પોહોંચી હતી પણ સવિતા તેના પ્રેમી જયદીપ સાથે રહેવાની જીદ પર અડગ રહી હતી.આ ઘટનાથી ગુસ્સે ભરાયેલા પરિવારે તેને જીવતા તેની અંતિમ ક્રિયા કરી તેનું તર્પણ કરી દીધું હતું.આ છોકરીની સગાઈ પણ થઇ ગઈ હતી અને તેના લગ્ન પણ થવાના હતા પણ આખરે છોકરીએ તેનાજ સાવકા ભાઈ સાથે ગયા મહિને લગ્ન કરી લીધા હતા.

error: Content is protected !!