પાણીની મોટર શરુ કરવા જતા કેશોદના આ યુવક સાથે જે થયું તેનાથી આખું ગામ શોકમાં ડૂબી ગયું.

જીવનમાં મુકવાર એવી ઘટનાઓ ઘટી જતી હોય છે કે આપણે સપને પણ ના વિચાર્યું હોય કે આવા દિવસો પણ જોવા પડશે. આવી ઘટનાઓથી ઘણા પરિવારના દુઃખ છવાઈ જતું હોય છે. આવી જ એક ઘટના કેશોદના બની છે.

જુએ કાર ગેરેજ ચલાવતા યુવકનું આકસ્મિક મૃત્યુ થઇ જતા પરિવાર અને ગામમાં શોકના મોજા ફળી વળ્યાં હતા. કેશોદના સોંદરડા ગામે કાર સર્વિસ ગેરેજ ચલાવતા.યુવકનું નામ વિમલ ભાઈ હતું. વિમલ ભાઈ દરરોજની જેમ પોતાના ગેરેજ પર હતા અને પાણીની મોટર ચાલુ કરવા માટે ગયા હતા.

ત્યાં અચાનક જ તેમને કારણે લાગી જતા. તેની નીચે પડી ગયા હતા. ત્યાં આજુ બાજુ કોઈના હોવાથી તેમને રસ્તા પરથી પસાર થતો એક વ્યકતિ જોઈ ગયો અને પછી લોકોને જાણ થતા.

તેમને તરત જ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પણ હોસ્પિટલમાં પહોંચે તેની પહેલા જ યુવકનું મૃત્યુ થઇ ગયું હતું. પરિવારના લોકો અને મિત્રોને આ વાતની જાણ થતાની સાથે જ પરિવારમાં શોક ચકાઈ ગયો હતો. બધા જ લોકો તરત જ હોસ્પિટલે દોડી આવ્યા હતા. ત્યાં જઈને લોકોએ ખુબજ આક્રંદ રુદન શરૂ કર્યું હતું.

જવાન જોત યુવકનું મૃત્યુ થઇ જતા. આખા ગામમાં માતમ છવાઈ ગયો હતો. આખા ગામના લોકો યુવકને અંતિમ વિદાય આપવા માટે તેના ઘરે પહોંચી ગયા હતા. દીકરાઆ મૃત્યુથી માતા પિતા આજે ખુબજ શોકમાં છે. માતા પિતાનો ઘડપણનો સહારો છીનવાઈ ગયો. આજે આખા ગામમાં શોકનું મોજું ફળી વર્યું છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!