ફક્ત આ વસ્તુને પાણીમાં નાખીને પીવાથી ૭ દિવસમાં કોરોના નેગેટિવ થઇ જશો. લોહી અને ફેફસા પણ શુદ્ધ થઇ જશે.

હાલ એવું વાતાવરણ છે કે મોટા ભાગના લોકોને શરદી, ઉધરસ અને તાવ વારંવાર આવતા જ રહે છે. ગળામાં ઇન્ફેકશન થાય તો આવી સ્થિતિમાં ટેંશન લેવાની કોઈ જરૂર નથી એનો એ મતલબ એ નથી કે તમે કોરોના પોઝેટીવ છો એ સામાન્ય વાઇરલ ઇન્ફેકશનના લક્ષણો હોઈ શકે છે. કફના કારણે જે ઉધરસ આવે છે તેનાથી પણ ગળામાં બળતરા અને દુખાવો થઇ શકે છે અને એ એક સામાન્ય બાબત છે.

આજે અમે તમને એક એવો ઉપાય જાણવા જઈ રહ્યા છી એ કે જે લોકો કોરોના પોઝેટીવ છે અને ઘરે રહીને જ પોતાની સારવાર કરી રહ્યા છે તેઓ પણ આ ઉપાય કરીને 7 દિવસમાં કોરોના નેગેટિવ થઇ શકે છે.

આ ઉપાય કરવા માટે ગરમ પાણીમાં લીમડાના પાન ઉકારીને પીવો. કડવા લીમડાના પાનને સાફ કરીને પાણીમાં લીમડાના પાન નાખીને તેને ઉકારી અડધા ગ્લાસ જેવું આ પાણી પીવું.

પાણીમાં લીમડાના પાન નાખ્યા પછી 4 વખત ઉકાળો આવે ત્યારસુધી આ પાણીને ઉકાળો અને તેમાંથી થોડું પાણી બચી જાય એટલે ગેસને બંધ કરીને તે ઉકાળાને પીજાઓ.

તમે આ ઉપાય સતત 7 દિવસ સુધી કરવાનો છે. તમે આ ઉપાય 7 દિવસ સુધી કરશો ત્યારે તમારો કફ બહાર નીકળી જશે તમારા ફેફસાને પણ જે નુકશાન થયું છે એ પણ સારું થઇ જશે ઇમ્યુનીટી પણ 100 ટાકા સુધી વધી જશે અને તમારું લોહી પણ શુદ્ધ થઇ જશે. શરીરમાં રહેલી મોટા ભાગની તકલીફો પણ દૂર થઈ જશે.

error: Content is protected !!