પાણી માટે બે મહિલાઓએ એકબીજાના વાસણોથી આમને સામને આવી ગઈ, વીડિયો થયો વાયરલ
આપણે જીવન જીવવાની માટે જેમ ઓક્સિજનની જરૂર હોય છે તેવી જ રીતે પાણી પણ અગત્યનું છે અને તેવી જ એક કહેવત છે જળ એ જ જીવન,અને પાણી હવે લોકોની વચ્ચે લડતનું કારણ પણ બની રહ્યું છે કેમ કે,જ્યાં પાણીની અછત હોય છે અને તેની માટે લોકો એકબીજાની સાથે લડતા હોય છે.અને તેવો જ એક લડવાનો વિડિઓ વાયરલ થયો છે.
અને આ વિડિઓએ મધ્યપ્રદેશના પન્નાનો છે અને અહીંયા પાણીની બાબતે બે મહિલાઓની વચ્ચે ઝગડો થયો હતો જેમાં પાણી ભરવાની માટે જે જે પાણી ભરવાનું વાસણો લાવ્યા હતા તેજ તેમની માટે લડતનું એક કારણ બની ગયું હતું અને આ બંને મહિલાઓ આમને સામને આવી ગઈ હતી.
આ બે મહિલાઓની વચ્ચે વાત ચિત્તમાં જ ઝગડો થઇ ગયો હતો અને તેની પછી બંને મહિલાઓએ એકબીજાની ઉપર હુમલો પણ કર્યો હતો અને તે ઘટના માલાઘાણ ગામની છે.
આ બંને મહિલાઓની લડાઈએ એટલી ઉગ્ર બની ગઈ હતી કે,આ બંને મહિકાઓએ એકબીજાના વાળ ખેંચવા લાગી ગઈ હતી અને આ બંને મહિલાઓએ છૂટી કરવાની માટે ત્યાં હાજર બીજી મહિલાઓએ ઘણી મહેનત કરીને છુંતા પાડ્યા હતા,અને આ મહિલાઓની લડત જોવાની માટે લોકોની ભીડ એકત્રિત પણ થઇ હતી.
આ બે મહિલાઓનો ઝગડાની વિડિઓ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઇ રહ્યો છે આપણે જાણીએ છીએ કે હાલ હવે ઉનાળો આવી રહ્યો છે અને તેમાં પાણીની બહુ જ તકલીફો પડે છે અને તેથી આ મહિલાઓની વચ્ચે બોલાબોલી થઇ અને તેને ઝગડાનું સ્વરૂપ પણ આવી ગયું હતું.