પૈસાની તંગીને લીધે બૈરું તેના પિયરમાં જતું રહ્યું અને તેને પાછું લાવવા માટે ભઈએ એટીએમ તોડ્યું અને પછી જે થયું..

કોરોનાએ બધાના નોકરી અને ધંધા પડાવી લીધા છે અને તેથી લોકોએ છોરી અને લૂંટ કરવી પડતી હોય છે તેવો જ એક ચોંકાવનારી કિસ્સો બહાર આવ્યો છે જે,સુરતના પાંડેસરા બાદ મહિધરપુરા વિસ્તારમાં આવેલ એટીએમ મશીન તોડીને તેમની રોકડ રકમ ચોરવાનો પ્રયાસ કરતો એક કિસ્સો નજરમાં આવ્યો છે અને જેમાં પોલીસે આર્થિક તંગીથી કંટારી ગયેલા આ ત્રસ્ત યુવકની ધરપકડ કરી હતી.મહિધરપુરા પોલીસના કહેવા પ્રમાણે આ ઘટના દિલ્હી ગેટ ઉપરના એચડીએફસી બેંકના એટીએમમાં થઇ હતી.

આ યુવકે રવિવારે રાત્રે ૧:૩૦ વાગ્યે એક ૨૬ વર્ષીય યુવક એટીએમમાં ગયો હતો અને તેને આ એટીએમ મશીનનો મોડ્યુલની હૂડ તોડી નાખ્યો હતો અને તેને એ મશીનમાંથી પૈસા ચોરવનો પ્રયત્ન પણ કર્યો હતો પણ તે તેમાં નિસ્ફળ ગયો હતો અને તેને આ મશીનને ૯૫,૦૦૦ રૂપિયાનું નુકસાન પહોચાડ્યું હતું.

અને તેથી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારથી એવું કીધું હતું કે,આ યુવકે સફેદ ટીશર્ટ અને ગ્રે પેન્ટ પહેરેલો હતો અને તેના હાથમાં એક ચાંદીની બ્રેસલેટ પણ હતી અને આવી રીતે આ કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને તેને કોર્ટમાં પણ હાજર કર્યો હતો.

આ આરોપીનું નામ પાર્થ ભીખા રાવલ મહિધરપુરામાં શિવકૃપા એપાર્ટમેન્ટમાં રહેતા હતા અને તેઓએ એવી કબૂલાત પણ કરી હતી,તેમની પત્નીને આર્થિક તંગીના લીધે તેને છોડીને તેના પિયરમાં જતી રહી હતી

અને તેને પછી લાવવાની માટે મેં એટીએમ તોડ્યું હતું અને તેના માટે પૈસા ચોરી કરવા માંગતો હતો અને તે સમયે પોલીસની ગાડીનો અવાજ સાંભળીને તરત જ અંધારું હોવાથી તેનો લાભ લઈ ને ત્યાંથી ભાગી ગયો હતો.

આ લૂંટમાં પાર્થે એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો અને તેવામાં મુંબઇ હેડક્વાર્ટરમાં એક એલાર્મ વાગ્યું હતું અને તેના પછી સુરતના બેંક કર્મચારીઓને તરત જ માહિતી અપાઈ હતી

અને કર્મચારીઓને અડધો કલાક સુધી એટીએમ ન મળતાં તેઓએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને તેવામાં આ આરોપી એટીએમ તોડવાનો પ્રયાસ કરી રહ્યો હતો તેવામાં અચાનક ત્યાં પોલીસની ગાડી આવ ગઈ અને તે તેની સ્કૂટી છોડી ત્યાંથી ભાગી ગયો હતો અને તે સ્કૂટીના આધારથી તે ઝડપાયો હતો.

error: Content is protected !!