ઓક્સિજનનું લેવલ ઘટી જાય તો દાંત અને જીભના આ પ્રયોગ ફાયદાકારક નીવડશે…
સમગ્ર દેશભરમાં કોરોનાએ કહેર મચાવી છે, તેની વચ્ચે હોસ્પિટલમાં બેડ પણ ખાલી નથી. લોકો ઓક્સિજન માટે પણ તડપી રહ્યા છે, તો દર્દીઓને ટાઇમસર બેડ ના મળવાથી તેમના મૃત્યુ પણ થઇ જાય છે. તેવામાં આપણાં આયુર્વેદના એવા કેટલાક ઉપચારો હોય છે કે જે કોરોનાનો દર્દી ઘરેથી સારવાર લઇ રહ્યો છે, તે કેટલાક ઘરેલુ ઉપચાર કરીને બચી શકે છે.
તેવામાં હાલમાં આ કોરોનાની આ બીજી ઘાતકી લહેરે એટલી ખતરનાક બની ગઈ છે કે તે દર્દીનું ઓક્સિજન લેવલ ઘટાડી દે છે, અને પરિણામે દર્દીને જીવ ગુમાવવો પડતો હોય છે.
તેથી તમે ફક્ત દાંત અને જીભ વડે ઓક્સિજન લેવલને બરાબર રાખી શકો છો. જો તમારા દર્દીનું ઓક્સિજન લેવલ ઓછું થતું હોય તો તેને તમે ઘરેથી હોસ્પિટલમાં લઇ જવાનો હોય તો તેને આ પ્રયોગ કરવાથી તેનો જીવ પણ બચી શકે છે. આ પ્રયોગને એક્યુપ્રેસરનો કહેવાય છે.
જે સમયે દર્દીને ઘરેથી હોસ્પિટલ લઇ જઈ રહ્યા હોય તેવામાં આ પ્રયોગ કરવાથી ઓક્સિજનની જરૂર નઈ પડે એમ નથી પણ ઓક્સિજનનો જે સમયગાળો છે તેમાં થોડો સમય મળી રહેશે.
તેની માટે જે દર્દીનું ઓક્સિજન લેવલ ઓછું થયું હોય તેને દવાખાને લઇ જતા હોય તે દર્દીની જીભ બહાર કાઢીને ઉપરના દાંત અને નીચેના દાંત વડે જીભને બરાબર દબાવી રાખે આમને આમ જ્યાં સુધી દવાખાને ના પહોંચે અને ઓક્સિજન ના મળે ત્યાં સુધી આમ જીભને દબાવી રાખે.
એક્યુપ્રેસર એવું કહે છે કે, આમ કરવાથી દર્દીનો ઓક્સિજન ઓછું થવાનો સમય ઓછો થઇ જાય છે જેથી આપણને ૨૦ મિનિટ જેટલો સમય મળી જાય છે અને દર્દીને હોસ્પિટલમાં લઇ જઈને ઓક્સિજન આપી શકાય છે.