શરીરમાં ઓક્સિજન લેવલ વધારવા માટે તમારા માટે શું સૌથી વધારે ફાયદાકારક છે જાણીલો. 99 ટકા લોકો નથી જાણતા.
કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજન લેવલ ઘટી જવાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે અને આની સામે ઓક્સિજન લેવલ વધારવાના ઉપાયો પણ લોકો જાતજાતના બતાવતા રહે છે કે
આ ખાવાથી કે આ પીવાથી તમારું ઓક્સિજન લેવલ ઉપર આવી જશે એના કારણે ફળના ભાવો પણ અત્યારે ડબલ થઇ ગયા છે. ગણા લોકો સંતરાનો જ્યુસ અને નારિયેળનું પાણી પીવાની સલાહ આપે છે.
જો ડોક્ટરોનું માનીએ તો જે લોકોનું ઓક્સિજન લેવલ નીચું હોય તેમને ફ્રૂટ જ્યુસ ન પીવા જોઈએ. ફ્રૂટ જ્યુસ પીવાથી ઓક્સિજન લેવલ વધારે ડાઉન થવાની સંભાવના રહે છે. જ્યારથી કોરોના આવ્યો છે ત્યારથી લોકો જાત જાતના ઘરગથ્થું ઉપાયો જણાવી રહ્યા છે. ફ્રૂટ જ્યુસએ કાર્બોહાઈડ્રેડથી ભરપૂર હોય છે તેથી દર્દીનું ઓક્સિજન લેવલ જલ્દીથી ઉપર આવશે નહિ.
જે પણ કોરોના દર્દીઓનું ઓક્સિજન લેવલ ઓછું છે તેમને ફ્રૂટ જ્યુસના બદલે દાળનું પાણી અથવા વેજીટેબલ સૂપ ઘી નાખીને આપો આનાથી દર્દીને પ્રોટીન અને લો કાર્બોહાઇડ્રેડ મળશે જેનાથી દર્દીનું ઓક્સિજન લેવલ ખુબજ ઝડપથી વધી જશે.
ફ્રૂટમાં ફ્રૂકટોઝ હોય છે તેનાથી શરીરમાં સુગર લેવલ વધશે અને ઓક્સિજન લેવલ ઓછું થઇ જશે. જયારે પણ આપણે આપણા શરીરનું ઓક્સિજન લેવલ વધારવું છે ત્યારે આપણે લો કાર્બોહાઇડ્રેડ ખોરાક સિલેક્ટ કરવો પડશે. જો તમે હાઈ કાર્બોહાઇડ્રેડ ખોરાક લેશો તો તમારા શરીરમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જશે અને ઓક્સિજન લેવલ ઘટી જશે.