આ ઘરેલુ ઉપાય કરવાથી તમારું ઓક્સિજન લેવલ ૯૫ ઉપર પોચી જશે…
હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે, તેવામાં લોકોને ઓક્સિજન વાળા બેડ નથી મળી રહ્યા અને તેનો હાલમાં સામનો કરી રહ્યા છે. દર્દીઓને ઓક્સિજન ના મળતા પરિણામે તેઓના મૃત્યુ થઇ જતા હોય છે. ઓક્સિજન લેવલ જાળવી રાખવાની માટે આપણા આયુર્વેદમાં કેટલાક ઘરેલુ ઉપાયો બતાવવામાં આવ્યા છે.
જો તમને શ્વાસ લેવામાં તકલિફ પડે છે, અથવા શ્વાસ લો છો ત્યારે અવાજ આવે છે તો તેને માટે આપણે આ ઉપય કરી શકીએ છીએ. તમારે આ ઉપાય કરવાની મારે લીલી ઈલાયચી લેવાની છે, ત્યારબાદ દેશી કપૂર લેવાનું છે.
આ બન્નેને એક કાચની વાટકીમાં રાખી દેવાનું છે. ત્યારબાદ તમારે આ બંનેને થોડા થોડા ટાઈમે સૂંઘવાનું છે જેનાથી તમારું ઓક્સિજન લેવલ જળવાઈ રહેશે. આ બંનેને તમારે એક સાથે જ એક જ વાટકીમાં રાખવાના છે અને તેનાથી તમને ઘણી રાહત રહેશે.
ત્યારબાદ તમે આ બંનેને સાથે કોઈ ઘરના ઓરડામાં પણ રાખી શકો છો, તેની સુગંદથી જ તમને કેટલોય ફાયદો થશે. જે લોકોની શ્વાસ ફૂલી જાય છે તેમને પણ આ સૂંઘાડવાથી રાહત મળશે. જો તકલીફ વધારે જણાય તો તેમને ડોક્ટરની સલાહ ફરજીયાત લેવાની છે.
નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.