શરીરમાં ઓક્સિજન લેવલ વધારવા માટે આ ઘરેલુ ઉપાય કરો

હાલમાં દિવસે અને દિવસે કોરોના પ્રકરી રહ્યો છે અને તેની સાથે જ કેટલાક લોકોને ઓક્સિજનની કમીને કારણે લોકોને વધુને વધુ હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે અને પરિણામે હાલમાં તમામ હોસ્પિટલો ફુલ થઇ ગઈ છે.એટલું જ નહિ કેટલાક સ્મશાનોમાં પણ રાહ જોવી પડે છે અને લોકોમાં કોરોના હાવી થઇ ગયો છે.

આપણે જાણીએ છીએ કે,દરેકને પોતાનું જીવન જીવવાની માટે ઓક્સિજનની જરૂર પડતી જ હોય છે,અને હાલમાં કોરોનાની મહામારીને હરાવવાની માટે ઘર ગથ્થું ઉપાયો વધારે અસરકારક સાબિત થયા છે અને આયુર્વેદિક ઉપાયો પણ ઘણા અસરકારક સાબિત થયા છે,તો આજે આપણે જાણીએ કે શરીરમાં ઓક્સિજન લેવલને ટકાવી રાખવાની માટે આપણે શું કરવું જોઈએ?

આપણે કોરોનાથી દૂર રહેવું હોય તો તેની માટે આપણે ઓક્સીજનનું લેવલ જાળવી રાખવું પડે છે અને ફેફસામાં પણ તેવી રીતે ટકાવી રાખવું પડે છે અને જો તમારે કોરોનાને તમારે ફેફસાની સુધી ના પહોંચવા દેવો હોય તો,આ ઘરગથ્થુ ઉપાયો કરવાથી તમને ૧૦૦ % ફાયદો થશે.

તમારે ઓક્સિજન લેવલ વધારવાની માટે અજમો,લવિંગ અને કપૂરની એક ગોટી લેવાની રહેશે,ત્યારબાદ તેની એક પોટલી બાંધવાની રહેશે અને તે પોટલીને થોડાક સમયે અને સમયે સૂંઘવાથી તામ્ર શરીરનું ઓક્સિજન લેવલ જળવાઈ રહેશે.

તેની સાથે સાથે શરદી,ઉધરસ અને કફ થી પણ છુટકારો મળશે.આ તો બધું બરાબર છે અને તેની સાથે તમારે નાસ પણ લેવાનો છે અને તેમાં તમારે ૨ થી ૩ વાર નાસ લેવાનો રહેશે અને જેથી કોરોના તમારાથી દૂર જ રહેશે.

તમારે નાસ લેવાની માટે નીલગિરીનું તેલ,અજમો અથવા વિક્સ બામ થી ગરમ પાણી કરીને નાસ લેવો જોઈએ જે તમને શરદી,ઉધરસ અને કફથી દૂર રાખશે અને ઓક્સિજન લેવલમાં પણ વધારો થશે અને તમને હોસ્પિટલમાં જવાથી બચાવશે.

error: Content is protected !!