MBA ગ્રેજ્યુએટ યુવતી પોતાની 50 હજારની નોકરી છોડીને ગામડામાં પશુપાલન કરવા આવી ગઈ, આજે આટલા રૂપિયા કમાઈ રહી છે.

લોકો પોતાનું ભવિષ્ય બનવવા માટે ગામડામાંથી પશુપાલન અને ખેતી છોડીને શહેરમાં આવતા હોય છે પણ તમે કદી એવું નહિ સાંભર્યું હોય કે શહેરમાં નોકરી કરતા લોકો નોકરી છોડીને

ગામડામાં ખેતી અને પશુપાલન કરવા માટે આવી જાય. આજે અમે તમને એક એવાજ દંપતી વિષે જણાવીશું કે જેમને પોતાની 50 હજાર મહિને પગારની નોકરી છોડીને ગામડામાં પશુપાલન કરવા માટે બધું છોડીને આવી ગયા.

શિપ્રા યાદવ MBA ગ્રેજ્યુએટ છે. તે એક સારી નોકરી પણ કરતા હતા તેમનો પગાર 50 હજાર હતો. તેમના પતિ પણ સારી નોકરી કરતા હોતા. જયારે તેઓ શહેરમાં રહેતા હતા ત્યારે તે પોતાના દીકરા માટે દૂધ મંગાવતા હતા પણ તેમને સારું દૂધ મળતું ન હતું.

શિપ્રાએ તેમના પતિ કહ્યું કે જો મારે દૂધની ડેરી હોત તો લોકોને સારી ક્વોલિટી વાળું દૂધ આપોત. આ પછી બંને પતિ પત્નીએ નોકરી છોડીને ઘરે પશુપાલન કરીને પોતાની ડેરી ચાલુ કરવાનો વિચાર કર્યો.

તેમને આ વિચાર તેમના પરિવારને કહ્યો તે તેમના પરિવારે કહ્યું કે આટલી સારી નોકરી છે ને તેને છોડીને તમારે તબેલો કરવો છે. તેમના પરિવારે તેમના આ નિર્ણયમાં સાથ ન આપ્યો અને કહ્યું કે તમારે જે કરવું હોય એ કરો.

બંને પતિ પત્ની પોતાની 50 -50 હજારની નોકરી છોડીને ગામમાં આવી ગયા. તેમને પહેલા ધીરે ધીરે પોતાનો બિજ્નેશ ચાલુ કર્યો. તેમનો એક ધ્યેય હતો કે લોકોને સારું ક્વોલિટી વાળું દૂધ મળે. આજે તેમની પાસે 500 થી પણ વધારે ગ્રાહકો છે.

અને આજે વર્ષે લખો રૂપિયા કમાઈ રહ્યા છે. તેમના માતા પિતાને પણ તેમના પાર ગર્વ છે. શિપ્રાએ કહ્યું કે કોઈપણ કામ કરશો તમને ડર તો લાગશે પણ જો હિંમત રાખીને મહેનત કારશો તો પરિણામ જરૂરથી મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!