ચૈત્ર નવરાત્રી પર ખાલી આ ઉપાય કરીલો, એટલો ધન વૈભવ મળશે કે ૭ પેઢીઓ સુધી નઈ ખૂટે

વર્ષમાં 4 નવરાત્રી આવતી હોય છે 2 ગુપ્ત અને 2 પ્રગટ આ 4 નવરાત્રિઓનું અલગ અલગ મહત્વ હોય છે.પણ ચૈત્ર માસના શુક્લ પક્ષમાં જે નવરાત્રી આવે છે તેને ચૈત્ર નવરાત્રી કહેવામાં આવે છે.

અને આ ચૈત્ર નવરાત્રીના 9 દિવસોમાં જો કોઈ વ્યકતિ પોતાના કલ્યાણ માટે ઉપાય કરશે તેને જરૂર લાભ મળશે.ઘણા લોકો તેમના જીવનમાં ખુબજ તનતોડ મહેનત કરતા હોય છે તો પણ તેમને સફળતા મળતી નથી.

જો તમે ધન પ્રાપ્ત કરવા માંગતા હોય તો અમારા દ્વારા બતાવવામાં આવેલો ઉપાય જરૂર કરો.આ ઉપાયને કરવાથી તમારા ઘરમાં ધન, સંપત્તિનો ખુબજ વૈભવ હશે.આ ઉપાયને નવરાત્રીમાં રાત્રે જ કરવામાં આવે છે.

આ ઉપાય કરવા માટે તમાટે વડના વૃક્ષનું એક પાન લેવાનું છે સાથે વડની એક વેલને પણ તોડીને લાવો.આ વેલને ૭ ટુકડાઓમાં વિભાજીત કરી લો.અને આને કોઈ કપડામાં બાંધીને તાવીજ બાનવીને માં અંબાના ચરણોમાં મૂકી દો.

પછી જે વડનું પાન તમે લાવ્યા હતા એની ઉપર હળદરથી સ્વસ્તિક બનાવો.આ પાનને પણ માં અંબાના ચરણોમાં મૂકી દો.આ બંનેને 1 દિવસ માતા અંબાના ચરણોમાં મૂકી રાખો અને પછી માં અંબાને પ્રાર્થના કરોકે હે માતા મારા ઘરની બધી તકલીફોને દૂર કરો અને તેનું સમાધાન કરો.

અમારા જીવનને સુખ શાંતિથી ભરી દો.પછી બીજા દિવસે સવારે જે તાવીજ તમે માતા અંબાની સામે મૂક્યું હતું તેને ગળામાં ધારણ કરીલો.અને વડના પાનને તમારા ઘરના પૈસા મુકવાની જગ્યાએ મૂકી દો.આ ઉપાય તમારા જીવનના બધા દુઃખ દૂર કરશે.

error: Content is protected !!