નાના ભાઈને નવી કાર લેવી હતી તેથી મોટા ભાઈના આવવાની રાહ જોઈ રહ્યો હતો, ભાઈ તો ના આવ્યો પણ થયું કંઈક એવું જેથી પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો…

દેશમાં જો નિસ્વાર્થ વ્યક્તિઓ માનવામાં આવે છે, જે સરહદ ઉપર ૨૪ કલાક ખડે પગે ઉભા રહીને દેશની નિસ્વાર્થ ભાવે સેવા કરતા હોય છે. જે વખતે આપણા જવાનને સરહદ ઉપર કઈ થઇ જાય છે તો તેના પરિવારની ઉપર જે કઈ વીતે છે તે તેનો પરિવાર જ સહન કરી શકે છે.

તેવો જ એક દયનિય કિસ્સો બન્યો છે, જે જમ્મુ કાશ્મીર શ્રીનગરમાં થયેલા એક સરહદીમાં ગોરખપુરના લાલ નવીન સીંગ શહીદ થયા છે. જયારે આ સેનાનો શહીદ જવાન નવીન સીંગના પાર્થિવને તેમના ઘરે લઇને આવ્યા હતા,

તે સમયે પરિવારમાં દયનિય અને શોકનો માહોલ સર્જાઈ ગયો હતો. આ જોઈને શહીદના ભાઈએ ખુબ જ રડી રડીને કીધું હતું કે, મારે એવી વાત થઇ હતી ત્યારે ભાઈએ એવું કહ્યું હતું કે ”હું ૧૦ જૂને ઘરે આવવાનો પછી આપડે બંને ભાઈઓ નવી કાર લેવા જઈશું.” પણ હાલમાં હું એકલો ક્યાંથી લેવા જઈશ.

નવીનસીંગની માતા ઉષાદેવીએ રડતા રડ્યા બોલ્યા હતા કે, નવીન તે આપેલું વચન તું જલ્દીથી નવા ઘરની લીધેલી લોન પણ ભરપાઈ કરી દઈશ, તે વચન પણ તોડી નાખ્યું છે. નવીન સીંગની અંતિમ યાત્રામાં ગામના તમામ લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!