મીઠાનો આ ઉપાય તમને જલ્દીથી કરોડપતિ બનાવી દેશે, બસ ખાલી આટલું કરો

મીઠું એ આપણને દરેક ઘરમાં આરામથી મળી જશે.જો ખાવામાં મીઠું ઓછું હોય તો એ ખાવાનું બેસ્વાદ લાગે છે.અને થોડું મીઠું તમારા ખોરાકને સ્વાદિષ્ટ બનાવી દે છે.માનવામાં આવે છે કે મીઠામાં નકારાત્મક શક્તિને દૂર કરવાની શક્તિ હોય છે.

વાસ્તુશાસ્ત્રના નિયમો મુજબ મીઠું ઘરમાં સકારત્મક ઉર્જાના સંચયને વધારે છે.આજે અમે તમને મીઠાના એવા ઉપાય વિષે જાણવા જઈ રહ્યા છીએ કે તે તમને રાતો રાત ધનવાન બનાવી દેશે.

મીઠું અને કાચ બંને રાહુના કારક હોય છે.તેથી જો તમે કાચની બોટલમાં મીઠું ભરીને બાથરૂમમાં મુકશો તો તે તમારા ઘરની નકારાત્મક શક્તિને દૂર કરે છે.આ ઉપાય કરવાથી બાથરૂમમાં આવેલા સૂક્ષમ કીટાણુ નાશ પામે છે.

જયારે પણ તમે ઘરમાં પોતું મારો ત્યારે પોતા કરવાના પાણીમાં થોડું મીઠું ઉમેરી દો.અઠવાડિયામાં 2 બાર મીઠાવારા પાણીથી ઘરમાં પોતું મારો.આ ઉપાય કરવાથી જલ્દી જ ધનયોગ બને છે.

મીઠાને કાચની બોટલમાં ભરીને તેમાં 4 થી 5 લવિંગ મૂકીને ઘરની કોઈ જગ્યાએ મુકીદો આ ઉપાય કરવાથી તમારા ઘરમાં માં લક્ષમીનો વાસ થશે અને પૈસા સબંધિત બધી તકલીફો દૂર થશે.

અને માતા લક્ષમી પણ તમારા ઉપર ખુબજ ખુશ રહે છે.મીઠાવાળા પાણીથી હાથ પગ કે સ્નાન કરવાથી ખુબજ લાભ થાય છે.આ ઉપાય કરવાથી તમારું શરીર ફ્રેશ રહે છે અને શરીરમાં પોઝેટીવ એનર્જી વધે છે.મીઠાવારા પાણીથી સ્નાન કરવાથી ઊંઘ સારી આવે છે.

error: Content is protected !!