નાભિમાં આ એક તેલ લગાવીને તેની માલિશ કરવાથી આખી જિંદગી સુધી ગમે તેવા ઘૂંટણ, સાંધા કે કમરના દુખાવા નહિ થાય.

અત્યારે લોકોની જિંદગી ભાગદોડ વારી થઇ ગઈ છે, કામમાં અને કામમાં સતત એકના એક જગ્યાએ બેસી રહેવાથી લોકોને શરીરમાં ઘણી જગ્યાએ દુખાવા થઇ જતા હોય છે. તેની સાથે સાથે જે લોકોને વધારે પ્રમાણમાં શરીરમાં વાયુનું પ્રમાણ હોય છે તેમને આ દુખાવા થઇ જતા હોય છે. મોટે ભાગે ચાલીસ વર્ષથી વધારે ઉંમર થાય એટલે સાંધાના અને ગોઠણના દુખાવા ચાલુ થઇ જાય છે.

આજે આપણે એક એવા જ તેલ વિષે જાણીએ જેનો ઉપયોગ કરવાથી આ બધા જ પ્રકારના દુખાવા આ તેલને નાભિ પર લગાવવાથી દૂર થઇ જાય છે. નાભિમાં પેકોટી નામની એક ગ્રંથિ આવેલી છે અને તે તેલને અંદરની બાજુએ લઇ લે છે અને જે ભાગમાં જરૂર હોય ત્યાં સુધી પહોંચાડે છે,

જેથી આ દુખાવા સામે આપણને રાહત પણ રહે છે. આ તેલ એટલે ઓલિવનું તેલ જેના ચાર ટીપા નાભિમાં નાખવાના છે અને ચાર ટીપા બહાર નાખીને બહારની બાજુએ તેની માલિશ કરવાની છે.

ત્યારપછી નાભિની અંદરના ભાગમાં પણ બે મિનિટ સુધી ધીમી ધીમે હળવા હાથે માલિશ કરવાની છે. આ ઉપાય તમારે દિવસમાં એક વખતે અને તે પણ રાત્રે સૂતી વખતે કરવાનો છે, આમ કરવાથી તમને થોડા જ સમયમાં રાહત રહેશે.

આ ઉપાય અઠવાડિયામાં બે જ વખતે કરવાનો છે, જો તમને બીજી કોઈ બીમારીઓ હોય તો તમારે આ ઉપાય નથી કરવાનો. જે લોકોને આ દુખાવા હોય અને બીજી શરીરમાં કોઈ સમસ્યા ના હોય તે જ લોકોએ આ ઉપાય કરવાનો છે.

બદામનું તેલ કે પછી નારિયેળનું તેલ તમે ઉપયોગમાં લઇ શકો છો જો તમને કોઈ તકલીફ હોય તો, તેની સાથે સાથે આંખમાં નંબર હોય તો ઘી નાખીને પણ માલિશ કરી શકાય છે.

error: Content is protected !!