મુલ્તાની માટીના સોના જેવા ઉપયોગો છે, જાણીલો નહિ તો પછતાશો.

તમે મુલ્તાની માટીને તો જાણતા જ હશો અને તે આપણને બધા વિસ્તારોમાંથી સરળતાથી મળી જ રહે છે. અને તેનો ઉપયોગ સામાન્ય રીતે દરેકે દરેક લોકો તેમના ઘરમાં કરતા જ હોય છે આપણે જાણીએ તેના કેટલાક ઉપયોગો,

મુલ્તાની માટીથી કોઈ પણ માણસ તેની સુંદરતામાં વધારી શકે છે અને તેની સ્કીન ઉપર રહેલી ગંદકીને સાફ કરવાની માટે મલ્તાની માટીએ ઘણી અસરકારક નીવડે છે

અને એમાં એક મહત્વની વાત તો એ છે કે,તેની કોઈ પણ પ્રકારની આડઅસર નથી.જો તમારી ત્વચા તૈલીય હોય તો તમારે આ માટીની સાથે ગુલાબજળ લઈને ચહેરાની ઉપર લગાવવી જોઈએ,

આ માટીને બદામની પેસ્ટ કરીને તેની સાથે મિક્સ કટો અને તેનો લેપ કરો આમ કરવાથી તમારા શરીરમાં લોહીની પરિભ્રમણમાં પણ વધશે,મુલ્તાની માટીને ચહેરાની ઉપર હળવા હાથે મસાજ કરવાથી ત્વચાને ચોખ્ખી કરવામાં મદદ કરશે અને તે ગ્રાઉન્ડ બદામ અથવા નારંગીની છાલ નાખીને તેની સાથે લેપ લગાવો આમ કરવાથી સંપૂર્ણ સ્ક્રબ તરીકેનું કામ કરશે.

મુલ્તાની માટીની અંદર મેગ્નેશિયમ ક્લોરાઇડ માત્ર ઘણી હોય છે અને તે તમારા ચહેરાની ઉપર થતા ખીલને દૂર કરે છે અને તેને લીધે જ ખીલ અને તૈલી ત્વચાની ઉપર તેનો ઘણી મોટી અસર થાય છે,તમે આ માટીને ગાજરના રસ સાથે બરાબર મિક્ષ કરીને તેને તમારા ચહેરા ઉપર લગાવવાથી ચહેરાની ઉપરના બધા જ ડાઘ દૂર કરે છે.

error: Content is protected !!