મુકેશ અંબાણી તેમના પાકીટમાં આટલા રૂપિયા રાખે છે, તમે પણ ચોકી જશો તે જાણીને…

મુકેશ અંબાણીને સૌ કોઈ ઓરખે છે, તે ભલેને પછી ગરીબ હોય કે અમીર હોય. મુકેશ અંબાણીની ચર્ચા આખા વિશ્વમાં છે. તેમની પાસેની ધન અને દોલતથી તેમને દુનિયાના ટોપ ટેન અરબપતિમાં ગણવામાં આવે છે.

આપણા ભારત દેશમાં કદાચ જ એવા કોઈ વ્યક્તિઓ હશે કે જે મુકેશ અંબાણીને ના ઓરખાતા હોય. તેઓએ ભારતમાં જીઓ સીમ લાવીને ભારતવાસીઓમાં એક નવી ઓરખાણ બનાવી હોય તેવું લાગી રહ્યું છે.

આપણે દરેકે દરેક વ્યક્તિઓ જયારે તેમની ધન અને દોલતની વિષે વિચારીએ છીએ ત્યારે આપણને તેમની માટે કેટલાય પ્રશ્નો ઉભા થતા હોય છે. જેમાં તેઓ કેટલું આલીશાન જીવન જીવતા હશે, તેમના પર્સમાં તેઓ કેટલા રૂપિયા રાખે છે.

તો તેની માટે એક રિપોર્ટ અને માહિતીમાં મુકેશ અંબાણીએ જ એવું કહ્યું હતું કે તેઓ તેમના પાકીટમાં કોઈ પણ પ્રકારની રોકડ રકમ, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ તેમના પર્સમાં નથી રાખતા.

તેઓના કહેવા અનુસાર પૈસાનું મહત્વ ખાલી કામમાં જ છે, જેથી તેને ત્યાં સુધી જ રાખવું જોઈએ. તેની સાથે સાથે તેઓ એક આલીશાન ઘરમાં રહે છે અને તેમની પાસે કેટલીય મોંગી દાટ ગાડીઓ પણ છે.

તેઓની પાસે એટલા બધા રૂપિયા છે કે તેમને જે કઈ પણ ખરીદવું હોય તો તે ખરીદી શકે છે. આ કોરોનની મહામારીમાં પણ મુકેશ અંબાણીએ કોરોનાગ્રસ્તોની મદદ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!