કોરોનાના કપરા કાળમાં લોકો માટે દેવદૂત બનીને આવ્યા મુકેશ અંબાણી.

દેશમાં કોરોનાની બીજી લહેર પોતાનું ભયકંર સ્વરૂપ ધારણ કરી રહી છે.કોરોનાની બીજી લહેરે બધા જ રેકોર્ડ તોડી નાખ્યા છે. કોરોના દર્દીઓ વધતા હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજનની ભારે અછત સર્જાઈ છે.

આ પરિસ્થિતિમાં લોકોને મદદ કરવા માટે મુકેશ અંબાણી આગળ આવ્યા છે.તેમને પોતાની રિલાયન્સ રિફાઇનરીમાંથી હોસ્પિટલોમાં મફત ઓક્સિજન પહોંચાડવાની જાહેરાત કરી છે.

હોસ્પિટલોમાં ઓક્સિજન પહોંચાડવાનું કામ જોર શોરથી શરુ પણ થઇ ગયું છે.રિલાયન્સ મુંબઈમાં તો મફત ઓક્સિજન પહોંચાડ વાનો શરુ પણ કરી દીધો છે સાથે સાથે દેશની બીજી જરૂરિયાત વારી જગ્યાએ પણ

ઓક્સિજન પહોંચાડ વામાં આવી રહ્યો છે.કોરોના કાળમાં મુકેશ અંબાણી દ્વારા કરવામાં આવેલી આ મદદ ખુબજ જરૂરી હતી અને તેમના આ કામની લોકો ખુબજ પ્રસંશા કરી રહયા છે.

કોરોના દર્દીઓના પરિવારના લોકોએ મુકેશ અંબાણીનો ખુબજ આભાર વ્યક્ત કર્યો છે.તમને ખબર હશે કે હોસ્પિટલોમાં ઓક્સિજન ખુટવાના કારણે ઘણા દર્દીઓના મોત થયા છે.

એવામાં મુકેશ અંબાણી દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય લોકો માટે ખુબજ આશાસ્પદ સાબિત થયો છે.જયારે પણ આવી પરિસ્થિતિઓ આવે છે ત્યારે મુકેશ અંબાણી લોકોની મદદ કરવા માટે આગળ આવે છે.

error: Content is protected !!