મુકેશ અંબાણી અબજોપતિ હોવા છતાં આટલું સસ્તું ખાવાનું ખાય છે, જાણો તેની પાછળનું કારણ..
દરેકના જીવનમાં ભોજનએ એક અગત્યનો ભાગ છે પછી જાણે કે તે વ્યક્તિ આમિર છે કે ગરીબ તેવી જ રીતે આજે આપણે વાત કરીએ મુકેશ અંબાણીની કે તેઓ જમવામાં શું ખાય છે સૌથી પહેલા મુકેશ અંબાણીએ શાકાહારી છે
અને તેમને ખાસ કરીને ભારતીય ભોજન વધારે ગમે છે,તેઓ ખાસ કરીને દાળઅને ભાત તથા રોટલી અને શાક વધારે પસંદ કરે છે,તેઓ ખાવાના ઘણા શોખીન પણ છે.તેઓ રસ્તાની બાજુમાં આવેલા સ્ટોલની નજીક ઉભા રહીને જમવાનું પણ પસંદ કરે છે.
મુકેશ અંબાણી તાજ કોલાબાની ચાટ વધુ પસંદ કરે છે. તેઓ મોટાભાગે ત્યાં જઇને ચાટની મજા પણ લેતા હોય છે.તેની સિવાય તેમને મૈસુર કાફેનું ફૂડ વધૂ પસંદ છે અને તેથી તેઓ ચોક્કસપણે અઠવાડિયામાં એકવાર તો ત્યાં જાય જ છે.
આપણા ભારત દેશના સૌથી વધુ ધનિક વ્યક્તિ હોવા છતાં પણ મુકેશ પોતે એન્ટીલિયા આવતા દરેક મહેમાનને પોતાના હાથથી જ સેવા આપતા હોય છે અને તેટલું જ નહિ પણ તેવામાં ખોરાક પણ મહેમાનની પસંદગી બની જતો હોય છે.
મુકેશ અંબાણી નીતા અંબાણીના ક્લાસિકલ ડાન્સને પસંદ છે.તેમના વધારાના સમયમાં નીતા શાસ્ત્રીય નૃત્ય પણ કરે છે અને જે મુકેશ અંબાણીને ખુબ જ ગમે છે. એટલું જ નહિ પણ મુકેશને પોતાનો જન્મદિવસ ઉજવવાનો નથી ગમતો અને નીતા અને તેમના બાળકોનો જન્મદિવસ ઉજવે જ છે.
આ મુકેશ અંબાણીનો આખો પરિવારએ પંડિત રમેશ ભાઈ ઓઝાની સાથે જ આધ્યાત્મિક રીતે સંકળાયેલો છે અને તે સમય જતાની સાથે જ સલાહ પણ લે છે જો કોઈ પણ પ્રકારની અંબાણી પરિવાર માટે પૂજા અને ધાર્મિક વિધિઓ યોજાય તો આ ઓઝા સાહેબ જ તેને કરી છે.
મુકેશ અંબાણીને યુકેની ગાડીઓ વધુ પસંદ છે અને તેમની પાસે હંમેશા બેન્ટલી અને મેબેચ જેવી મોંઘી કાર પણ હોય છે જેમાં તેમની પાસે એક કરતા વધારે મોંઘી કારનો સંગ્રહ પણ છે.