શું તમને ખબર છે મુકેશ અંબાણી એક મિનિટમાં કેટલા રૂપિયા કમાય છે, જાણીને તમે પણ હેરાન થઇ જશો…

દેશના સૌથી અમીર બિઝનેસમેન જેમાં મુકેશ અંબાણીનો પણ સમાવેશ થાય છે. તો તેઓની વિષે જાણવા માટે સૌ કોઈ લોકો ચર્ચામાં હોય છે. જેમાં એવી ચર્ચાઓ વધુ થતી હોય છે તેઓ શું કહ્યા છે અને તેમની નવી નવી કાર વિષે સૌથી વધુ ચર્ચાઓ થતી જ રહે છે. મુકેશ અંબાણી દુનિયાના અમીરોની લાઈનમાં આવે છે.

આજે આપણે જાણીએ એવી જ વાત મુકેશ અંબાણીની વિષે જેમાં તેમની સંપત્તિ વિષે તેઓ એક મિનિટમાં કેટલા પૈસા કમાય છે. એવું કહેવાય છે કે, જયારે કોઈ વ્યક્તિ એક કપ ચા પી લે એટલામાં તો મુકેશ અંબાણીની સંપત્તિ લાખોમાં વધી જાય છે.

મુકેશ અંબાણી ભારત સહીત એશિયા ખંડના અમીર વ્યક્તિઓમાંના એક છે. તેમની સંપત્તિનું અને કમાણીનું વિશ્લેષણ કરતા એવું જાણવા મળ્યું હતું કે તેઓ એક મિનિટના ૨૩ લાખ રૂપિયા કમાય છે.

જેથી એવું માની શકાય કે દર મિનિટે તેમની સંપત્તિમાં ૨૩ લાખ રૂપિયાનો વધારો થાય છે. તેમનું ઘર ૨૭ માલનું અને આલીશાન મકાનોમાંથી એક છે. મુકેશ અંબાણી તેમની મહેનતથી તેઓએ આજે આવડું મોટું નેટવર્ક ઉભું કર્યું છે. તેએ આ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનું અવળું મોટું નેટવર્ક ઉભું કરવા માટે રાત દિવસ એક કર્યા છે અને પછી આજે તેઓ આટલી સંપત્તિના મલિક બન્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!