MBA ચા વાળાએ લીધી લાખો રૂપિયાની મોંઘી દાટ લક્ઝુરિયસ કાર, જુઓ તસવીરો.
આજના યુવાનો દિવસ રાત મહેનત કરીને તેમના જીવનમાં મોટી સિદ્ધિ મેળવતા હોય છે એવી જ રીતે IIM ડોપ આઉટ પ્રફુલ બિલ્લોરે જેમને તેમની એક આગવી ઓળખ બનાવી છે અને તેમને બધા જ લોકો MBA ચા વાળના નામેથી ઓળખે છે.
તેઓએ કોલેજથી નીકળીને તેમના જીવનમાં MBA ચા વાળા તરીકે કેરિયર ચાલુ કર્યું હતું.તેઓએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદની બહાર જ તેમની ચા ની દુકાન ચાલુ કરી દીધી હતી અને તેની પાછળ ખુબ જ મહેનત કરીને આજે ૨૦૦ જેટલા આઉટલેટ પણ ખોલી દીધા છે.
તેઓ બિઝનેસની સાથે સાથે એક મોટિવેશન સ્પીકર પણ છે અને તેઓ બધા જ લોકોને મોટીવેટ કરીને તેમના જીવનમાં આગળ વધવા પ્રેરિત કરતા હોય છે.આમ તેઓએ હાલમાં લક્ઝુરિયસ કાર લીધી છે જેની કિંમત લાખો રૂપિયાની છે,
તેઓએ હાલમાં થોડા દિવસ પહેલા જ આ લાખો રૂપિયાની કાર લીધી છે અને તેની કિંમત ૮૮ લાખથી ૧ કરોડ રૂપિયા સુધીની છે, તેઓએ મર્સીડીઝ બેન્ઝ GLE કાર લીધી છે અને તેઓએ તેમના ફેન્સને ખુશ ખબરી આપી હતી અને ફોટોઝ શેર કર્યા હતા.
તેઓ આ કાર લેવા માટે શો રૂમમાં ગયા હતા અને તેમની ફેમિલી પણ સાથે હતી, આ કાર લક્ઝુરિયસ કાર છે અને તેમાં જોરદાર ફીચર પણ છે, તેઓએ નવી કારના ફોટોસ શેર કર્યા પછી ફેન્સ ખુબ જ ખુશ થઇ ગયા હતા. આમ આજે બધા જ લોકો ખુશ થઇ ગયા છે અને તેઓએ પોતાની મહેનતથી અહીંયા સુધી પહોંચ્યા છે. આ કારમાં બધા જ ફીચર છે અને લેવિસ કાર છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.