આ ડોક્ટરોએ દાવો કર્યો કે માત્ર 3 મિનિટ મા જ અમે કોરોનાનો ખાત્મો કરી દેશું ?

કોરોનાથી ચારે બાજુ હાહાકાર મચી ગયો છે અને અત્યાર સુધી કોરોના લખો લોકોને ભરખી ગયો છે. આવા સમયમાં ગુજરાતમાંથી એક મોટો દાવો કરવામાં આવ્યો છે. એક એવો દાવો કે માત્ર ૩ મિનિટ માંજ કોરોનાને હરાવી શકાય છે. હાલ આખા દેશમાં કોરોના વાઇરસે એવો હાહાકાળ મચાવ્યો છે કે બધા બસ એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે કોરોનાથી જેમ બંને એમ જલ્દી છુટકારો મળે.

ગુજરાતના એક ડોક્ટરને એક મોટી સફળતા હાથ લાગી છે. આંખના સર્જન જગદીશ કાંકરિયા અને ડોક્ટર રમેશ શાહ દ્વારા એક અનોખું સંશોધન કરવામાં આવ્યું છે. આ બંને ડોક્ટરોએ એક એવી ટેક્નિક વિકસિત કરી છે કે જે માત્ર 3 મિનિટમાં આંખ, નાક અને મોમાં રહેલા કોરોના વાઇરસને ખતમ કરી દે છે. આ બંને ડોક્ટરો કહી રહ્યા છે કે કિરણોથી કોરોના વાઇરસને હરાવી શકાય છે.

જો કોઈ કોરોના સંક્રમિત દર્દીને અલ્ટ્રાવાયોલેટ કિરણોનો શેક આપવામા આવે તો માત્ર 3 મિનિટ માંજ કોરોના વાઇરસને નાશ કરી શકાય છે. અને આ કિરણોથી કોઈપણ પ્રકારની આડ અસર પણ નથી થતી.

અલ્ટ્રાવાયોલેટ કિરણોથી ઓજોન નામનો વાયુ ઉત્પન્ન થાય છે જે સીધો ફેફસામાં જવાથી ફેફસાની અંદર રહેલા કોરોના વાઇરસને પણ મારે છે. આ ડોકટરો દ્વારા જે પણ સંશોધન કરવામાં આવ્યું છે તે ખુબજ સસ્તું છે જેની કિંમત 2500 રૂપિયા રાખવામાં આવી છે. હાલ આ ડોક્ટરો દ્વાર સરકાર પાસે આની મંજૂરી માંગવામાં આવી છે.

error: Content is protected !!