માતાએ પેટે પાટા બાંધી દીકરાને મોટો કર્યો અને આજે તેજ દીકરાએ માતાને છેતરીને રસ્તે રઝળતી કરી…

માતા પિતા પોતાના બાળકો માટે આખું જીવન ખુબજ મહેનત મજૂરી કરતા હોય છે. તેની માટે દુનિયાભરના દુઃખ સહેતા હોય છે પણ જયારે બાળકોને માતા પિતાણી સાંભળ રાખવાનો સમય આવે છે અથવા તેમનો સહારો બનવાનો સમય આવે છે.

ત્યારે મોટાભાગના બાળકો તેમનો સાથે છોડી દેતા હોય છે. આજે એ તમને આ માતાની એવી કહાની વિષે જણાવીશું કે જે તમને રડાવી દેશે.અમદાવાદના કલાવતી બેન વેજલપુરમાં રહે છે.

matae pete pata bandhine (1)

તેમને આશા હતી કે તેમનો દીકરો તેમન ઘડપણનો સહારો બનશે પણ દીકરો તો મને રસ્તે રઝળતી કરીને નાસી જતા આજે તેમની સ્થિતિનું વર્ણન કરવું પણ ખુબજ મુશ્કિલ બની ગયું છે. પતિનું મૃત્યુ થઇ જતા કલાવતી બેને ખુબજ તકલીફો વેઠીને પોતાના દીકરાને મોટો કર્યો.

દીકરાને ભવાની ગણાવીને કાબિલ બનાવ્યો. કલાવતી બેનને આશા હતી કે તેમનો દીકરો હવે તેમના ઘડપણનો સહારો બનશે. પણ દીકરાએ માતાને કોરા ચેક પર સહી કરાવીને બેન્કના ખાતામાં પડેલા ૨૫ લાખ રૂપિયા ઉપાડી લીધા અને પોતાની માતાને છેતરીને દીકરો જતો રહયો.

matae pete pata bandhine (2)

જયારે કલાવતી બેનને આ વાતણી જાણ થઇ તે રડી પડ્યા. તેમને પોતાની પેટ ભરવા માટે રખડવું પડ્યું.આખરે માતાએ દીકરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરતા પ્લીસ અધિકારી તેમની મદદ માટે આગળ આવ્યા.

તેમની તબિયત ખરાબ લગતા તેમની સારવાર કરાવી અને તેમેં કરિયાણું અને જીવન જરૂરિયાતણી વસ્તુઓણી મદદ કરી જેનાથી તે પોતાનું પેટ ભરી શકે આજે દીકરાએ માતા દીકરાના સબંધોને શરમાવી દીધા. આવા દીકરાઓ કરતા તો દીકરાઓ ના હોય તે સારું.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

error: Content is protected !!