માતા-પિતા અને દીકરો આ ત્રણયે બાઈક લઈને તેમના સબંધીના ઘરે જતા હતા, સબંધીના ઘરે પહોંચે તેની પહેલા જ તેમની બાઇકની બસ સાથે ટક્કર થઇ જતા ત્રણેયના ઘટના સ્થળે મૃત્યુ થઇ ગયા.

અત્યારે એક બીજાથી લોકો ઘણી વખતે અલગ થઇ જતા હોય છે અને તેઓ ફરી કોઈ વખતે એક બીજાને નથી મળી શકતા. એવા જ ઘણા બનાવો જેમાં મોટે ભાગે માર્ગ અકસ્માતના વધારે બનાવો બને છે. અત્યારે એક એવો જ અકસ્માતનો બનાવ બની ગયો છે અને તેમાં એક સાથે બાઈક પર જઈ રહેલા ત્રણેય લોકોના મૃત્યુ થઇ ગયા હતા.

આ બનાવ ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં બન્યો હતો, અહીંયા રોજ વિસ્તારની રેલવે કોલોનીમાં રહેતા રાજીવ તેમના પત્ની વંદના અને તેમનો દીકરો નૈતિક, શિવમ સાથે પિહાની વિસ્તારના ઝાવર ગામમાં સાસરીમાં થોડા સમયથી રહેતા હતા. મંગળવારે રાજીવ, વંદના અને તેમનો દીકરો નૈતિક આ ત્રણેય બાઈક લઈને તેમના કોઈ સબંધીના ઘરે હરદોઈ જઈ રહ્યા હતા.

જે વખતે આ લોકો પીહાણી વિસ્તારના કરીમનગર તિરાહાની નજીક પહોંચ્યા અને એવામાં એક બસની ટક્કર થઇ જતા ઘટના સ્થળ પર જ આ ત્રણેય લોકોના મૃત્યુ થઇ ગયા હતા. આ ઘટનાની થયા પછી ત્યાં લોકો ભેગા થઇ ગયા હતા અને પછી પોલીસને પણ બોલાવી દીધી હતી અને પોલીસ પણ દુઃખી થઇ ગઈ હતી આ ઘટના જોઈને કેમ કે એક સાથે ઘરના જ ત્રણ લોકોના મૃત્યુ થઇ ગયા હતા.

રાજીવ રેલવે વિભાગમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા હતા અને તેમને પાંચ ભાઈઓ હતા, રાજીવે તેમનું ઘર થોડા સમય પહેલા જ છોડીને તેમની સાસરીમાં રહેવા ગયો હતો અને ત્યાં જ રહેતો હતો અને તેમનું કામ પણ કરતો હતો. તેમના એક જ દીકરો હવે રહ્યો છે જે પણ રડી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!