મંગળવારના દિવસે ફક્ત આ એક ઉપાય કરવાથી તમારી ૭ પેઢીઓ તળી જશે.

મંગળવારનો દિવસ હનુમાન દાદાને સમર્પિત હોય છે. જો મંગળવારના દિવસે કેટલાક ઉપાય કરવામાં આવે તો હનુમાન દાદાની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આજે અમે તમને એવા કેટલાક ઉપાયો જણાવીશું કે

જો તમારા જીવનમાં આર્થિક તંગી અને જો તમારું નસીબ સાથ નથી આપી રહ્યું તો આ ઉપાયો કરીને આ બધી તકલીફોથી છૂટકાળો મેળવી શકશો. મંગળવારના દિવસે હનુમાન ચાલીસાનો જાપ કરવો ખુબજ શુભ માનવામાં આવે છે.

જે વ્યક્તિ પર હનુમાન દાદા પ્રસન્ન થઇ જાય તો તે વ્યક્તિના જીવનમાં આવતી બધી તકલીફોને હનુમાન દાદા દૂર કરે છે. મંગળવારના દિવસે સવા કિલો ઘઉંના લોટમાં થોડું તેલ પાણી અને સિંદૂર નાખીને તેના 7 દીવા બનાવવાના છે. પછી હનુમાન મંદિર માં જઈને આ 7 દીવામાં ચમેલીનું તેલ નાખીને તેને સળગાવો.

7 દીવા કર્યા પછી હનુમાન ચાલીસનો પાઠ કરો. જયારે તમે મંદિરમાં પૂજા કરવા માટે જાઓ ત્યારે પોતાની સાથે 7 લવિંગ પણ લઇ જાઓ. લવિંગમાં સકારાત્મક તાકાત હોય છે. માટે આ 7 લવિંગને દીવામાં નાખો.

પછી એક દીવો કરીને 7 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો. આ ઉપાયથી તમારા બાધા અટકાયેલા કામો પૂર્ણ થઇ જશે. આ ઉપાયના એક જ પ્રયોગથી તમને ફાયદો થઇ જશે.

error: Content is protected !!