મંગળવારના દિવસે આ ઉપાય કરવાથી તમારી દરેક ઈચ્છા પુરી થશે.

મંગળવારનો દિવસ પવનપુત્ર હનુમાન દાદાને સમર્પિત છે. હનુમાન એવા દેવ છે. જે આજે પણ કળિયુગમાં સાક્ષાત સ્વરૂપમાં હયાત છે. જે લોકો પણ મંગળવારના દિવસે હનુમાન દાદાની પૂજા અર્ચના કરે છે તેમના પર હનુમાન દાદા પોતાનો અપાર આશીર્વાદ વરસાવે છે અને બધીજ તકલીફોથી છુટકારો આપાવે છે. સાથે સાથે જીવનમાં આવનાર સંકટનું નિવારણ કરે છે.

મંગળવારના દિવસે સાવરે નાઈ ને હનુમાન દાદાના ફોટા કે મૂર્તિ આગળ દીવો કરો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો છેલ્લે હનુમાન દાદાની આરતી કરો અને ચણા અને ગોરનો પ્રસાદ અર્પણ કરો.

આ ઉપાય કરવાથી ધન સબંધિત બધી તકલીફો દૂર થાય છે. મંગળવારના દિવસે હનુમાન મંદિરમાં જઈને હનુમાન દાદાને સિંદૂરમાં ચમેલી તેલ મિક્સ કરીને મૂર્તિને લેપ લગાવો.

મંગળવારના દિવસે સાવરે પીપળાના ઝાડના 5 પાન તોડીને લાવો અને તેના પર ચંદનથી શ્રીરામ લાખો અને આ પાનને વહેતા પાણીમાં વહાવો તેનાથી ઘરની બધી આર્થિક સમસ્યાઓ દૂર થશે. મંગળવારના દિવસે કોઈ ગરીબ વ્યક્તિને અન્ન દાન કરવું ખુબજ શુભ માનવામાં આવે છે. મંગળવારના દિવસે માથા અને ગળાના ભાગે લાલા ચંદનનો તિલક કરો.

error: Content is protected !!