મંગળવારે આ ઉપાય કરવાથી ઘરમાંથી આર્થિક તંગી દૂર થઇ જશે

મંગળવાર બજરંગબલીનો દિવસ હોય છે. આ દિવસે એવા ઘણા કામો છે જેને આપણે જાણતા અજાણતા કરીને બજરંગબલી નારાજ કરીએ છીએ.તેના કારણે વ્યક્તિને તેના જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આજે, અમે આ વિશે કેટલીક એવી વસ્તુઓને જણાવીશું કે જે મંગળવારે ન કરવી જોઈએ. આનાથી બજરંગબલી નારાજ થાય છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, મંગળવારે માંસ અને માછલી ન ખાવી જોઈએ. મંગળવારે માંસાહાર કરવાથી બજરંગબલી તે વ્યક્તિ પર નારાજ થાય છે અને તે વ્યક્તિને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

મંગલવારના દિવસે કોઈ પણ લોખંડની વસ્તુની ખરીદી કરવી નહિ એ અશુભ માનવામાં આવે છે. આ કરવાથી હનુમાન દાદા ગુસ્સે થાય છે અને મનુષ્યની મુશ્કેલીમાં વધારો થાય છે.

મંગળવારના દિવસે નખ, વાળ કાપવા જોઈએ નહીં. તે ખુબજ અશુભ માનવામાં આવે છે.મંગળવારે આ બધી વસ્તુઓ કરવાથી વ્યક્તિને આર્થિક નુકસાન સહન કરવું પડે છે.મંગળવારે કોઈ પણ જાતની પૈસાની લેવડદેવડ ન કરવી જોઈએ.

આનાથી બજરંગબલી ગુસ્સે થઈ જાય છે અને વ્યક્તિને પૈસાની ખોટનો આર્થિક સંકટ ભોગવવો પડે છે.મંગળવારે કોઈ પણ કોસ્મેટિક્સ કે શુંગારની વસ્તુઓની ખરીદી કરવી નહીં. આમ કરવાથી વૈવાહિક સંબંધોમાં તકલીફ આવે છે અને બજરંગબલી પણ નારાજ થાય છે.

error: Content is protected !!