હનુમાન દાદાને પ્રસન્ન કરવા માટે મંગળવારે કરો આ ઉપાય, બેડો પાર થઇ જશે.

મંગળવારનો દિવસ હનુમાનજીને સમર્પિત છે.હનુમાનજી એ સૌથી જલ્દી પ્રસન્ન થવા વારા દેવ માનવામાં આવે છે. હનુમાનજી તેમના ભક્તોના ભાગ્ય ચમકવા માટે પણ ખુબજ પ્રસિદ્ધ છે.

માનવામાં આવે છે કે જે વ્યક્તિ હનુમાનજીને પ્રસન્ન કરવામાં સફળ થઇ જાય છે એની પાસે દુર્ભાગ્ય ભટકતું પણ નથી એનું જીવન સુખ,સમૃદ્ધિથી ભરાઈ જાય છે. તમારે મંગળવારે ખાલી આ ઉપાય કરવાના છે.

મંગળવારે સાવરે ઉઠીને નાહી ધોઈને સૌથી પહેલા હનુમાન દાદાને એક તેલનો દીવો અને અગરબત્તી કળો અને પછી હનુમાન ચાલીસાનો પાઠ કરો અને અંતમાં હનુમાન દાદાની આરતી કરો જયારે અગરબત્તી સળગી જાય ત્યારે તેની રાખીને તમારા ગળા ઉપર લગાવો. આ ઉપાય કરવાથી તમારું નસીબ મજબૂત થઇ જાય છે અને તમારી સફળતાને કોઈની નજર પણ લાગતી નથી.

મંગળવારના દિવસે ઉઠીને જલ્દી સ્નાન કરી લો અને પીપળાના ઝાડનું એક પાન તોડી લાવો પાનને ધોઈને હનુમાન દાદાની સામે મૂકી દો અને પીપળાના પાનની ઉપર એક રૂપિયાનો સિક્કો મુકો અને એક અગરબત્તીથી આ પાન ઉપર ૐ લખો અને હનુમાન દાદાની આગળ એક દીવો કરો

અને પછી આરતી કરો. એક રૂપિયાના સિક્કાને આ આરતી આપીને આ એક રૂપિયાના સિક્કાને ઘરની તિજોરીમાં મુકી દો અને પીપળાના પાનને જમીનમાં દાટી દો આ ઉપાય કરવાથી ઘરમાં રાખેલા પૈસા કદી ખૂટશે નહી.

error: Content is protected !!