મામા પોતાના ભણીયાને લઈને સબંધીના ઘરે જઈ રહ્યા હતા, ચાલુ બાઇકે ભાણીયાને જોકું આવી જતા થયું ઘટી એવી ઘટના કે.

ઘણીવાર એવી ઘટનાઓ ઘટતી હોય છે કે જેનાથી આખા પરિવારમાં માતમ છવાઈ જતો હોય છે. આવીજ એક ઘટના હાલ ઊંઝા મહેસાણા રોડથી સામે આવી છે. જ્યાં એક્સીડંટની એવી ઘટના બની કે જેનાથી એક પરિવારનો કુલ દિપક બુઝાઈ ગયો.

મામાની નજરો સામે જ ભાણીયાનું મૃત્યુ થઈ જતા આખા પરિવારમાં માતમ પ્રસરી ગયો. શાંતુંજી ઠાકોર પાટણ જિલ્લાના સબોસણા ગામના રહેવાસી હતા.તે બે દિવસ પોતાની બહેનના ઘરે રહેવા માટે ગયા હતા,

ત્યાં તેમને પોતાના ભાણીયાને કહ્યું કે તેને પોતાની સાળીને મળવા જવું છે, તો ભાણિયો અજય ગામમાંથી કોઈનું બાઈક લઈને આવ્યો હતો. આ પછી મામા પોતાના ભાણીયાને લઈને પોતાની સાળીના ઘરે જવા માટે નીકળાય ગયા હતા. તે બંને રસ્તા પર હતા.

એવામાં ભાણીયાને જોકું આવતા તેને બાઈકના સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. તેના લીધે મોટો અકસ્માત સર્જાયો હતો. જેમાં ભાણીયાને ગંભીર ઈજાઓ આવતા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થઇ ગયું હતું. તરત જ ત્યાં બધા લોકો ભેગા થઇ ગયા હતા.તરત જ ૧૦૮ પણ બોલાવવામાં આવી હતી, પણ ભાણીયાને સારવાર મળે તેની પહેલા જ તે મૃત્યુ પામ્યો હતો.

ભણીયાનું આવું આકસ્મિક મૃત્યુ થઇ જતા પરિવારમાં ખુબજ માતમ છવાઈ ગયો હતો. તરત જ બધા લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા, ત્યાં દીકરાને મૃત હાલતમાં જોઈને બધા લોકો ખુબજ માતમમાં છવાઈ ગયો. મામા ભાણીયાને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર ડકટરોએ ભાણીયા અજયને મૃત જાહેર કર્યો હતો.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

error: Content is protected !!