ફેફસાને કાચ જેવા સાફ કરવા માટે બસ મહિનામાં એક વાર આ કરી લો…
હાલમાં સમગ્ર દેશ કોરોનાની મહામારીની સામે ઝઝૂમી રહ્યો છે, તેને પહોંચી વરવા માટે ડોકટરો, મેડિકલ સ્ટાફ અને બીજ કેટલાક સેવક લોકો ૨૪ કલાક મહેનત કરીને આ કોરોનાની જંગને હરાવવા માટે મહેનત કરી રહ્યા છે. તેવામાં આ કોરોના વ્યક્તિને ફેફસાની ઉપર જ હુમલો કરે છે અને તેથી જ પરિણામે શ્વાસ લેવામાં તકલીફ પડે છે.
તો તમારે હાલની આ મહામારીમાં ફેફસાને એક દમ સાફ રાખીને મજબૂત બનાવવાની માટે આ ઉપાય કરવાની માટે ૨૫૦ ML પાણી લેવાનું છે, તેમાં હળદળ અડધી ચમચી નાખવાની છે,
ત્યારબાદ તેમાં ૧૦ પાન તુલસીના, ૫ દાણા કારા મરી, અને તેમાં થોડુંક આદુ, આ તમામ વસ્તુઓને નાખીને થોડી વાર સુધી ગરમ કરવા ગેસ ઉપર મૂકી દો. ત્યારબાદ તેમાં થોડુંક મીઠું નાખી દો.
ત્યારબાદ આ વસ્તુઓને ગેસ ઉપર રહેવા દઈને તેને ઉકરશો ત્યારે તેમાંથી વરાળ નીકરશે જેને તમારે કપડું ઢાંકીને નાસ લેવાનો છે, આમ કરવાથી તે સીધું તમારા નાકમાંથી ફેફસા સુધી જશે.
જેથી તમને ફેફસામાં લાગેલું ઇન્ફેક્શન પણ મટવા લાગશે તેની સાથે સાથે નાકમાં જમા થયેલો કફ પણ નિકરી જશે. ત્યારબાદ આ ઉકાળાને ગ્યાસ ઉપરથી નીચે ઉતારી દો અને તેને થોડું ઠંડુ પાડીને તેમાં અડધી ચમચી મધ ઉમેરી દો. ત્યારબાદ તે ઉકારાને પી જાઓ.
આ ઉપાય મહિનામાં એક જ વાર કરજો તેનાથી તમારા ફેફસા એકદમ કાચ જેવા સાફ તો થઇ જશે અને તેની સાથે સાથે બીજી કેટલીય ફેફસાની બીમારીની સામે રક્ષણ પણ આપશે.
નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.