મહિલા નદીમાં નહાવા માટે ગઈ, ઘરે પરત ના આવતા તપાસ કરતા તેના પગરખાં કિનારેથી મળી આવ્યા તો પરિવારે તેને મૃત માની લીધી પછી જે સચ્ચાઈ સામે આવી તેને બધાને હલાવીને મૂકી દીધા.

પ્રેમ પણ એવી વસ્તુઓ છે કે જે કોઈપણ સમયે કોઈની સાથે થઇ જાય છે. પણ આવું જ કઈ બે બાળકોની માતા સાથે થયું. આ ઘટના મધ્યપ્રદેશના રતલામથી સામે આવી છે. વિષ્ણુબાઈ લગ્ન પહેલા ઘનશ્યામ નામના યુવકને પ્રેમ કરતા હતી.

પણ તેના પરિવારના લોકોને આ વાતની જાણ થઇ જતા તેના લગ્ન બીજા યુવક સાથે કરાવી દીધા હતા.લગ્ન પછી વિષાણુબાઈના બે દીકરાઓ પણ હતા અચાનક જ એક દિવસે વિષ્ણુબાઈ પોતાના ઘરેથી ગુમ થઇ જતા પરિવારે તેમની દરેક જગ્યાએ શોધ ખોળ કરી.

mahila nadima nahava mate gai (1)

શોધ ખોળ કરતા વિષ્ણુબાઈના ચ્પ્પલ નદી કિનારેથી મળી આવતા પરિવારના લોકોએ પોલીસને જ કરી અને નદીમાં તેમની શોધ ખોળ શરૂ કરી પણ તેમનો મૃતદેહ ના મળતા આખા પરિવારના લોકોએ મણિ લીધું કે તેમનું મૃત્યુ થઇ ગયું છે.

પણ તેના થોડા જ દિવસો પછી જાણવા મળ્યું કે વિષ્ણુબાઈનું મૃત્યુ નથી થઇ ગયું પણ તે તો તેના જુના પ્રેમી સાથે ભાગી ગઈ હતી અને અત્યરે તેની સાથે જ આ વાત સાંભળીએ પરિવારના લોકોની આંખો પહોરીને જ રહી ગઈ હતી.

mahila nadima nahava mate gai (2)

વિષ્ણુબાઈએ જણાવ્યું કે તે ઘનશ્યામને જ પ્રેમ કરે છે. લગ્ન પછી પણ તે ઘનશ્યામ જોડે વાતો કરતી હતી.પરિવારના લોકો તેમને હેરાન ના કરે એટલા માટે જ તેમને નદી કિનારે પોતાના ચપ્પલ મુક્યા હતા. જેનાથી પરિવારના લોકો તેમને મૃત મણિ લે અને તે પોતાના પ્રેમી સાથે ખુબજ આરામથી જીવન જીવી શકે. પ્રેમમાં અંધ બનેલી માતાએ પોતાના દીકરાઓનું પણ ના વિચાર્યું.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

error: Content is protected !!