મહિલાના કપડાં પહેરીને એક યુવક પોતાની પરણિત પ્રેમિકાને મળવા જવું યુવકને ભારે પડી ગયું.

યુવક મહિલાના કપડાં પહેરીને તેની પરિણીત પ્રેમિકાને મળવા પહોંચ્યો હતો. જ્યારે સિક્યુરિટી ગાર્ડને તેના પર શંકા ગઈ ત્યારે તેને આ યુવકને અટકાવ્યો અને તેની પૂછપરછ કરવાનો પ્રયાસ કર્યો.

તેને નજીકથી જોતાં સિક્યુરિટી ગાર્ડના હોશ ઉડી ગયા.તે મહિલાના કપડાં પહેરીને તેની ગર્લફ્રેન્ડને મળવા આવ્યો હતો. તેની પ્રેમિકાનો પતિ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

તેથી જ કોઈ તેના પર શંકા નહિ કરી શકે તેહિ જ તે મહિલાના કપડાં પહેરીને તેને મળવા હોસ્પિટલ પહોંચ્યો હતો,સિક્યુરિટી ગાર્ડ્સે પહેલા આરોપી યુવકને પલંગ સાથે બાંધી દીધો હતો

અને પછી પોલીસને તેના વિશે માહિતી આપી હતી. માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપી યુવકને પોતાની સાથે લઈ ગઈ હતી.

હાલમાં તપાસ કરતા પોલીસે આરોપી યુવકને પોતાની સાથે લઇ ગઈ છે. તપાસ કર્યા બાદ જ આરોપી યુવાન મહિલાના કપડા પહેરીને હોસ્પિટલમાં કેમ પહોંચ્યો તે જાણી શકાશે. પોલીસનું કહેવું છે કે આરોપી યુવકને હાલ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આ મામલો પૂછપરછ પછી જ કોઈ કારણ બહાર આવશે.

error: Content is protected !!