માં મેલડી અહીં ભક્તોને સાક્ષાત દર્શન આપે છે, દુઃખી થઇને આ મંદિરથી કોઈ પાછું નથી જતું.
જયારે પણ જીવનમાં દુઃખ અને તકલીફ આવે ત્યારે બધા લોકો સીધા જ મંદિરે જતા રહેતા હોય છે. આજે p પણ અમુક એવી જગ્યાઓ મંદિરો આવેલા છે કે જ્યાં જવા માત્રથી જ ભકતોના દુઃખ દૂર થઇ જાય છે. આજે અમે તમને એક એવા જ મંદિર વિષે જણાવીશું કે જ્યાં આજે પણ માં મેલડી સાક્ષાત બિરાજમાન છે.
આ મેલડીને કાંટાળા મેલડીમાં તરીકે ઓળખે છે.મેલડી માતાનું આ મંદિર મોરબીમાં ટંકારા જિલ્લામાં આવેલું છે, ત્યાં કાંટાળા વાળીમાં મેલડી બિરાજમાન છે. અહીં આવતા ભકતોના ભલભલા દુઃખ દૂર થઇ જાય છે.
આ મંદિરમાં અનેક લોકો પોતાનું દુઃખ લઈને આવે છે અને માં તેમનું દુઃખ દૂર કરે છે. માડી અહીં આવતા બધા ભકતોના દુઃખ દૂર કરે છે. માં મેલડી આગળ જો.કોઈ વ્યકતિ પોતાનું ભોળું મન લઈને અહીં જાય તો માં મેલડી પોતાના ભકતની બધી જ મનોકામના પુરી કરે છે.
એવું કોઈ ગામ નહિ હોય કે જ્યાં માં મેલડીના પૂજાતા હોય. માં મેલડીના દરેક ગામે મંદિર આવેલા છે. અહીં કાંટાળા વાળીમાં મેલડીમાં ના મંદિરની આજુ બાજુ જંગલ જેવો પ્રદેશ આવેલો છે. ત્યાં મેલડી માં સાક્ષાત બિરાજમાન છે.
જે સાચા દિલથી અહીં માં મેલડીની આરાધના કરે છે. માં મેલડી પોતાના ભક્તોનો વાળ પણ વાંકો નથી થવા દેતી માં મેલડીની વાત જ કઈ અલગ છે. આ મંદિરમાં હજારો લોકોના જીવન સુધરી ગયા છે. ઘણા લોકો અહીં નોકરી, સંતાન અને લગ્નની માનતા માનવ માટે આવે છે માં મેલડી તે બધાની માનતા જરૂરથી પુરી કરે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.