શુક્રવારે માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આ ઉપાય કરો, માલામાલ થઇ જશો.

હિન્દૂ શાસ્ત્ર પ્રમાણે આપણે અઠવાડિયાના સાતે દિવસે કોઈને કોઈ ઉપાય કરીને આપણી તકલીફોથી છૂટકળો મેળવી શકીએ છીએ. આજ ના યુગમાં પૈસો જ બધું છે જેને જોવો એ પૈસાની પાછર ભાગે છે.

ગણા લોકો તો પૈસા માટે ખોટા કામ કરતા પણ નથી ખચકાતા. કહેવામાં આવે છે કે ખોટી રીતે કમાયેલો પૈસો જતો જ રહે છે. સાચી રીતે કમાયેલા પૈસા ભલે થોડા હોય તો પણ વ્યક્તિ સુખી રહે છે.

શુક્રવારનો દિવર માતા લક્ષ્મીને સમર્પિત હોય છે. શુક્રવારના દિવસે કરવામાં આવેલા ઉપાયો વ્યક્તિને રાતોરાત માલામાલ કરી દે છે. આજે અમે તમને ઈલાયચીના ટોટકા વિષે જણાવીશું જે તમારે શુક્રવાર રાતે 12 કરવાનો છે. ઉપાય કરવા માટે હાથ પગ ધોઈલો અને સફેદ વસ્ત્ર પહેરીને માતા લક્ષ્મીની મૂર્તિ અથવા ફોટા આગળ બેસી જાઓ માતા લક્ષ્મીના ફોટાને ઈશાન કોણમાં રાખો.

માં લક્ષ્મીના આગળ 3 ઈલાયચી મુકો અને માં લક્ષ્મીનું ધ્યાન ધરો અને પોતાની મનોકામના પુરી કરવા માટે પ્રાર્થના કરો. આ પછી ત્રણેય ઇલાયચીને જમણા હાથમાં મુકો અને 9 ગ્રહોનું ધ્યાન કરો પછી મુઠ્ઠી ખોલીને ઈલાયચી પર 3 વાર ફૂંકો. ત્રણેય ઇલાયચીને એક વાસણમાં મૂકીને તેમાં કપૂર નાખીને તેને સળગાવી દો. જયારે આ સામગ્રી બળી જાય ત્યારે તેને તુલસીના છોડમાં નાખી દો. આ ઉપાય તમારા જીવનને ધનથી સમૃદ્ધ બનાવી દેશે.

error: Content is protected !!