લૂંટ કરવા માટે આ લૂંટારાઓએ એક વૃદ્ધને બાંધીને તેની સાથે કંઈક એવું કરી નાખ્યું કે…

એક બાજુ હાલમાં સુરતમાં કોરોના બૂમ પડાવી રહ્યો છે અને તેવામાં સરકારે નાઈટ કર્ફ્યુ અમલમાં પણ લાવી દીધો છે અને તેવામાં પોલીસને પણ રાત દિવસ તૈનાત કરી દેવામાં આવી છે અને તેવામાં ત્રાસવાદીઓ એક મકાનમાં ઘૂસી ગયા હતા.

અને ત્યાં આ લૂંટારાઓએ ત્યાં જઈને એક વૃદ્ધ વ્યક્તિને હાથ અને પગ બાંધીને હત્યા કરી હતી અને તેમના ઘરનો સમાન પણ ચોરીને જતા રહ્યા હતા અને આ આખી ઘટનાએ ત્યાંના સીસીટીવીમાં પણ જોવા મળી હતી અમે આ મામલે પોલીસ પણ આરોપીઓને શોધવા લાગી ગઈ છે.

જે રીતની માહિતી મળી છે તેવી રીતે સુરતના ડુમસ વિસ્તારમાં આવેલ કંદી ફળીયામાં ભૂપિન ભાઈ પટેલ એકલા તેમના ઘરમાં રહેતા હતા અને ત્યાં તેમને શુક્રવારે મોડી રાતે કોઈ લૂંટારાઓએ તેના ઘરે લૂંટ કરવાને માટે આવ્યા હતા અને ત્યાં આવીને આ ભૂમિન ભાઈના હાથ અને પગ બાંધી દીધા હતા અને તેના પછી તેને એક ખૂણામાં રાખી દીધો હતો.

અને તેવામાં ભૂમિન ભાઈ અવાજ કરવા માંગતા હતા તો આ લૂંટારાઓએ તેમને મોતને ઘાટ ઉતારી નાખ્યા હતા.અને પછી તેના બીજા જ દિવસે જ્યારે ભોપિનની માતા તેમના ઘરે આવે છે તો તેઓએ જોયું હતું કે,તેમના ઘરની બધી જ વસ્તુઓ આમ તેમ પડેલી હતી અને ભોપીન પણ ત્યાં પડેલ હતો.

અને ત્યારબાદ આ મામલોએ તાત્કાલિક ધોરણે પોલીસને જણાવવામાં આવ્યો હતો ત્યારપછી આ મામલે ઘટના સ્તરે પહોંચેલા પોલીસ અધિકારીઓના એવું કહ્યું હતું કે,આ આખો મામલોએ લૂંટનો હોવાનું જ મનાય છે.

જેમાં આ કેસની ગંભીરતાને જોઇને પોલીસે ડોગ સ્ક્વોડને પણ અહીંયા બોલાવતા હતા અને તેઓ લૂંટારાઓ જયારે આવ્યા તો તેવામાં ભોપીન ઘરે એકલો જ હતો અને તેની માટે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે,આ કરતૂતની પાછળ કોઈ જાણકાર વ્યક્તિનો હાથ હોય એવું માનવામાં આવ્યું છે અને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ પણ ચાલુ કરી હતી.

error: Content is protected !!