ફક્ત આટલું કરવાથી તમે તમારું લોહી શુદ્ધ કરી શકો છો, કરી લો આ ઉપાય…

શરીરમાં એવા જામી જાય એવા કેટલાક રોગો થતા હોય છે, તેનું મૂળ કારણ લોહીની અશુદ્ધિઓ છે. લોહીએ આપણા આખા શરીરમાં નસો દ્વારા ફરતું રહે છે. આપણા શરીરમાં ડાયાબિટીસ થઇ જાય એટલે લોહી જાડું થઇ જાય છે

અને તેનાથી માથાના ભાગથી માંડીને પગના તળિયા સુધી તેની અસરો જોવા મળતી હોય છે. ઘણા લોકોને જયારે ડાયાબિટીસ વધી જાય એટલે આંખોનું તેજ પણ સાવ ઓછું થઇ જાય છે.

તેની સાથે સાથે શરીરના કેટલાંક અંગો ઉપર પણ અસર થાય છે. જેથી આપણા આયુર્વેદમાં એવું કહેવામાં આવ્યું છે કે, લોહી એ જ આપણી જાન છે. જેટલું લોહી નિરોગી હશે તેટલું અપને નિરોગી જીવન જીવી શકીશું.

આપણને ખબર છે તેવી રીતે જે પણ કઈ ખોરાક લઈએ છીએ તેનું પાચન થયા પછી લોહીમાં રૂપાંતરણ થાય છે. આપણે આજે એક એવા સરળ ઉપાય વિષે જાણીએ જેને રોજે રોજ કરવાથી તમારું લોહી શુદ્ધ થવા લાગશે.

તમારે આ ઉપાય રાત્રે સૂતી પહેલા કરવાનો છે, તેની માટે એક ગ્લાસ દૂધ લેવાનું છે તેને ગરમ કરીને એક અડધી ચમચી હળદળ નાખીને સૂતી પહેલા પીવાનું છે. જેનાથી તમારું લોહી ધીમે ધીમે શુદ્ધ થતું જશે અને ત્રણેય દોષોનું શમન થતું જશે. જેથી તમારું શરીર નિરોગી બની રહેશે અને મોટું લાબું આયુષ્ય મેળવી શકશો.

નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.

error: Content is protected !!