એક અડધું લીંબુ તમારી શરદી, ઉધરસ અને કફનો નાશ કરશે…

હાલ સમગ્ર દેશભરમાં કોરોનાએ ઉથલો માર્યો છે તેની વચ્ચે કેટલાય લોકો બીમાર થઇ ગયા છે. હાલ હોસ્પિટલો પણ ઉભરાઈ ગઈ છે, અને તેથી જ લોકોને ઘણી મોટી તકલીફોનો સામનો કરવો પડે છે. આવી કોરોનાની બીમારીમાં લોકોએ અત્યારે આયુર્વેદિક ઉપચારો પણ ચાલુ કરી દીધા છે.

જેમાં લોકો અજમા અને લવિંગની પોટલીઓ પણ બનાવી દીધી છે. અત્યારે લોકો ગમે તે કરીને શરીરમાં રહેલા કફને તોડવાના પ્રયાસો પણ કરે છે. તેવી જ રીતે એક અડધું લીંબુ અને તેની સાથે આ ૨-૩ ખાસ વસ્તુઓ જે બનશે રામબાણ

અને શરદી, કફ અને ઉધરસનો ખાત્મો પણ કરી નાખશે. તો તમારે તેનો ઉપયોગ સૌથી પહેલા એક ગ્લાસ પાણી લો અને તેમાં જરૂરિયાત પ્રમાણે કારા મરી, મીઠું અને એક અડધું લીંબુ નીચોવી દો. ત્યારબાદ આ મિશ્રણને બરાબર મિક્સ કરીને તમારે પીવાનું છે.

તમે આ મિશ્રણમાં મધ પણ ઉમેરી શકો છો, અને આ પીવાથી તમારા શરીરમાં શક્તિ પણ આવે છે અને તેની સાથે સાથે કફને તોડવાનું પણ કામ કરે છે. એટલું જ નહીં શરદીને પણ તોડવાનું કામ આ ઉપાય કરે છે. આનાથી કફના તમામ કણો બહાર નિકરી જાય છે અને કોઈ પણ રીતે તે શરીરની બહાર નિકરી જાય છે. જેથી તમને મોટી રાહત પણ મળી રે છે.

હાલના સમયમાં તમે ખાવા અને પીવા માટે પણ કફ નાશક વસ્તુઓનું સેવન કરતા હોવ છો અને તેથી આ ઉપાય ઘરે કરવાથી તમને કફ જન્ય, શ્વાસ અને બીજી કેટલીક બીમારીમાંથી આ ઉપાય તમને છુટકારો પણ અપાવશે અને તમને જલ્દીથી રાહત પણ મળી રહેશે.

error: Content is protected !!