રામાયણના લક્ષ્મણની પત્ની ખૂબ જ સુંદર છે, તેમના લગ્ન જીવન વિષે જાણીને તમે ચોકી જશો.
એક એવો જમાનો હતો કે લોકો રામાનંદ સાગર દ્વારા પ્રસારિત કરવામાં આવતી રામાયણને જોવા માટે લોકો ટીવી આગળ ચોંટી જતા હતા. આજે પણ લોકો આ સીરિયલના દીવાના છે.
એ સમયે લોકો આ સિરિયલ જોવા માટે રવિવારની રાહ જોતા હતા. સીરિયલમાં ભગવાન લક્ષમણના રોલમાં બતાવવામાં આવેલા અભીનેતાને લોકો દ્વારા ખુબજ પસંદ કરવામાં આવ્યા હતા.
સીરિયલમાં ભગવાન લક્ષમણનું રોલ ભજવનાર અભિનેતાનું નામ સુનિલ લહેરી છે. સુનિલએ રામાયણ પછી ગણી સિરિયલોમાં કામ કર્યું હતું પણ તેમને ખ્યાતિ તો રામાયણ સિરિયલથી જ મળી હતી.
આજે પણ લોકો તેમને લક્ષમણના નામથી ઓળખે છે. આ સાથે તેમને ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું છે. સુનિલે પોતાના પિતાના મૃત્યુ પછી તેમની બોડીને મેડિકલ કોલેજને દાન કરી દીધી હતી.
પણ તમારા માંથી ઘણા લોકો નહિ જાણતા હોય કે સુનીલના બે લગ્ન થયા છે. તેમની પહેલી પત્નીનું નામ રાધા સેન હતું અને તેમની બીજી પત્નીનું નામ ભારતી પાઠક છે. સુનીલની બીજી પત્ની ભારતી પાઠક દેખાવમાં કોઈ પણ હોરોઇનને ટક્કર આપે એવા છે. સુનીલના જયારે બીજા લગ્ન થયા ત્યારે તેમની પત્નીની સુંદરતાની વાતોની ચર્ચા બધે થતી હતી.