લાશોને દફનાવવા માટે અગાઉથી ૨૫ જેટલી કબરો બનાવવામાં આવી હતી. મજૂરો થાકી ગયા તો જેસીબી બોલાવવું પડ્યું…

આ કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે અને તે પણ સુરતની અંદર ભુક્કા કાઢી રહ્યો છે જેમાં કેટલાય લોકોના મોત પણ થઇ જાય છે અને તેની સાથે જ રુવાડા ઉભી કરી દે તેવી એક ઘટના બહાર આવી છે સુરતના રાંદેરમાંથી બે અને રામપુરા કબ્રસ્તાનમાં કોરોનાથી મૃત્યુ થયેલા લોકોનું દફન કરવામાં આવી રહ્યું છે

અને તેમાં કબ્રસ્તાનમાં સામાન્ય રીતે દિવસમાં ૨ કે તેથી ૩ લોકોના શવ આવતા હતા અને હાલમાં સ્થિતિ એવી થઇ ગઈ છે કે તે વધી ને ૮ થી ૧૦ રોજે રોજ શવ આવે છે.

અને આ શવોમાં મોટા ભાગના સ્મશાનમાં ૨૫ જેલી કબરો પહેલેથી જ ખોદવામાં આવી રહી છે.અને તેમાં પૂર્ણ થતાંની સાથે જ બીજી કેટલીક ૨૫ જેટલી કબરો પણ તૈયાર રાખવામાં આવશે અને આ કામદારો થાકી ગયા હતા અને તેના પછી જેસીબીને બોલાવીને આ ખોદકામ ચાલુ કરવામાં આવ્યું હતું.

આપણે જાણીએ છીએ તેવી જ રીતે સામાન્ય રીતે આ લાશને ૬ ફૂટ જમીન ખોદીને અંદર દફનાવવામાં આવી રહી છે તો તેવામાં જ કોરોનાથી સંક્રમિત લાશને ૧૦ ફૂટ ઊંડા ખાડામાં દફનાવવામાં આવી રહી છે

અને આ કબરને ખોદતાં અને તૈયાર કરતા ૩ કલાકનો સમય પણ લાગે છે.આમ ઘણી કબ્રસ્તાનમાં કબરો ખોદવા માટે કેટલાક મજૂરોને બોલાવવામાં આવ્યા હતા પણ અહીંયા વારા ફરીથી મજૂરો પણ થાકી ગયા હતા અને તેનાથી બધા જ મજૂરોએ કંટારીને ભાગી ગયા હતા.

error: Content is protected !!