પ્રેમી એ પ્રેમિકાને કહ્યું કે લગ્ન પહેલા બાળક પેદા કરી લઇ એ, આ પછી પ્રેમીએ લગ્ન કરવાની ના પાડી દીધી અને બીજા લગ્ન કરવા જઈ રહયો હતો.

આજ કાલ લોકોને પ્રેમના નામે એવી છેતરપિંડી થાય છે કે તે અંદરથી ખુબજ તૂટી જાય છે. આજે અમે તમને એક એવી જ છોકરી વિષે જણાવીશું કે જે ઘરેથી પ્રેમી સાથે ભાગીને આવી ગઈ લગ્ન વગર જ તેને તેના પ્રેમીના બાળકને જન્મ આપ્યો અને હવે તેનો પ્રેમી તેને છોડીને બીજા લગ્ન કરી રહ્યો છે. ત્યારે હવે આ છોકરીની કઈ નથી સમજાતું કે હવે તે ક્યાં જાય.

આ છોકરીનું નામ સબિના છે અને તેને પ્રેમીની નામ રાજેન્દ્ર છે. આ બંને ઘરેથી ભાગીને દિલ્હી આવી ગયા અને રાજેશના મિત્રની હોટલમાં બંને 2 મહિના સુધી રોકાયા હતા. રાજેશના માતા પિતાએ આ સબંધને અપનાવવાની ના પડી દીધી હતી. ત્યારે રાજેન્દ્રએ સબીનાને કહ્યું કે આપણે બાળક પેદા કરી લઈએ બાળકને જોઈને મારા માતા પિતા ના નઈ કહી શકે.

આ પછી સબિના પ્રેગ્નેન્ટ થઈ ગઈ અને જયારે સબિનાએ એક છોકરાને જન્મ આપ્યો ત્યારે રાજેન્દ્ર એની પહેલા જ તેને છોડીને તેના માતા પિતાની પાસે ઉદેપુર જતો રહ્યો અને ત્યાં જઈને બીજા લગ્ન કરવાનો હતો.

તેના માતા પિતાએ તેના બીજી જગ્યાએ લગ્ન નક્કી કરી લીધા. ત્યાર પછી રાજેન્દ્ર સબિનાને કહી દીધું કે તારે જે કરવું હોય એ કર હું તો બીજા લગ્ન કરું છુ. હવે સબિના ન્યાય માટે પોલીસ પાસે પહોંચી છે અને રાજેન્દ્ર અને તેના માતા પિતા સામે છેતરપિંડીનો કેસ કર્યો છે. કારણ કે લગ્ન પહેલા બાળક પેદા કરવાનું કહીને પછી લગ્ન માટે ના પડી દીધી અને બીજા લગ્ન કરવા જઈ રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!