લગ્નના દિવસે જ પતિ અને પત્નીનું એક સાથે મૃત્યુ. ઘટનામાં બન્યું કંઈક એવું કે એની આગળ કોઈનું નહિ ચાલ્યું.
કોરોના મહામારીમાં હાલ લગ્ન સીઝન ચાલુ છે. લોકો આ પરિસ્થિતિનો લાભ ઉઠાવીને ખુબજ લગ્ન કરી રહયા છે. હાલ ગુજરાત અને આખા દેશમાં લગ્ન સીઝન ચાલુ છે. હાલમાં મધ્યપ્રદેશથી એક એવો કિસ્સો સામે આવ્યો છે
કે જેને જાણીને તમે પણ એકવાર ચોકી જશો. આ ઘટનામાં થયું એવું કે જયારે નવ દંપતી લગ્ન કરીને ઘરે જતા હતા એવામાં તેમનું એક્સીડંટ થતા બંનેનું એકસાથે મોત નીપજ્યું હતું.
આ ઘટનાના ફોટા પણ સોસીયલ મીડિયા પર ખુબજ વાઇરલ થઇ રહ્યા છે. આ ખુબજ દુઃખદ ઘટના કહેવાય કે લગ્નના પ્રથમ દિવસે જ પતિ અને પત્નીનું એક્સિડેટમાં મોત થયું છે.
ખુશીનો માહોલ એક જ ઝટકામાં માતમમાં ફેરવાઈ ગયો છે. થોડા સમય પહેલા તો આ બંને પોતાના શરુ થવા જઈ રહેલા લગ્ન જીવનથી ખુબજ ખુશ હતા તેમને શું ખબર હતી કે થોડા જ સમયમાં તે આ દુનિયાને અલવિદા કહી દેશે.
જયારે લગ્ન કરીને દુલ્હન પોતાની નવી કારમાં પહેલીવાર સાસરિયે ગઈ રહી હતી ત્યારે અચાનક ઓવરટેક કરતા સામેથી આવતા ટ્રક સાથે એક્સીડંટ થતા આ બંનેના ઘટના સ્થરે જ મોત નિપજ્યા હતા.
હાલ આ બંને પરિવાર પર દુઃખ તૂટી પડ્યું છે. હાલ સોસીયલ મીડિયા પર આ ઘટના ખુબજ વાઇરલ થઇ રહી છે. કુદરતની કરામત આગળ કોઈનું નથી ચાલ્યું કે ચાલવાનું.